________________
ચીતલીયા મહાસુખલાલ કેશવલાલ (બોરીવલી)
ધર્મના 'સ્કારે સાથે સ્વભાવની સરળતા અને નીખાલસતાને સુંદર સુમેળ થયે છે. એવા વ્યાપાર કુશળ યુવાન, જેએ શ્રી એરીવલી સઘના સક્રીય કાર્યકર અને કાર્યવાહક સમીતીના સભ્ય છે. સ`ત સેવા પ્રત્યે ખૂબ આદર ધરાવે છે સહુજ ઉદારતાથી લક્ષ્મીને સદવ્યય કરે છે.