________________
|| શ્રી મહાવીરાય નમઃ | સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી ગુરૂદેવાય નમઃ
શ્રી અનગડસૂવ- ગજસુકુમાલને અધિકાર તથા પાંડવ ચરિત્ર.
શારે દા દર્શન
(સવંત ૨૦૭૩ ના બેરીવલી ચાતુર્માસના વ્યાખ્યાને)
: પ્રવચનકાર : ખંભાત સંપ્રદાયના આત્મજ્ઞાની, ચારિત્ર ચૂડામણી, શાસન શિરોમણી, ગચ્છાધિપતિ સ્વ. બા.બ્ર. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજીમહારાજ સાહેબના
સુશિણા શાસનદીપિકા, પ્રખર વ્યાખ્યાતા, બા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી.
: સપાદક : બા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના સુશિષ્યાએ
તત્ત્વચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજી તથા
બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી.
': પ્રકાશક : મનસુખલાલ છગનલાલ દેસાઈ A-૭, મુનિસુવ્રત દર્શન, નવરોજી લેન,
ઘાટકોપર, મુંબઈ - ૪૦૦૦૮૬ * ફોન ઃ ૫૮૨૫૫૩
વેચાણ કિંમત રૂ. ૮-૦૦