SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પિતૃ દેવો ભવઃ માતૃ દેવો ભવઃ પૂ. પિતાશ્રી શાહ તલકચંદ સાંકળચંદ પૂ. માતુશ્રી અ, સૌ. મણીબહેન તલકચંદ શાહ આપે કુટુંબના સુકાની બની અમારા જીવનબાગના માળી બનીને અમારા જીવનબાગમાં સંસ્કાર સદાચાર અને સંયમના સુત્રને ખીલવીને અમારા જીવનબાગને સદગુણ રૂપી સુવાસથી મધમધતા બનાવ્યા છે. અને અમને નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે ધર્મકાર્ય સત્કાર્ય કરવાની પ્રેરણા આપી રહ્યા છે. તે બદલ પૂ. પિતાશ્રી તથા માતુશ્રી, આ ૫ બનેના અને અત્યંત ઋણી છીએ. આજે અમે સેવાના ક્ષેત્રે સામાજીક ક્ષેત્રે કે માનવતાના ક્ષેત્રે જે કાંઈ યત કિંચિત સેવા કરી રહ્યા છીએ તે પણ આપની પ્રેરણા તથા સંસ્કારનુજ બળ છે. પૂ. સંત સતીજીના દર્શન કરી તેમના વ્યાખ્યાન વાણીને લાભ લઈ રહ્યા છે અને મળેલી લક્ષ્મીને સમાગે સદવ્યય આપ કરી રહ્યા છે, અને પશુ તેજ માર્ગે દોરી રહ્યા છે, અને આજે અમારી થોડી ઘણી પણ પ્રગતિ દરેક ક્ષેત્રે થઈ છે તે આપના સંસ્કાર ને જ આભારી છે. લી. આપના પુત્ર પરિવાર અને કુટુંબ નટવરલાલ તલકચંદ શાહ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy