________________
શારદા દર્શન
કરીને ઝેર ભેળવ્યુ'. પેલા ચાર મિત્રોએ ધમ ચર્ચા કરી તેથી વીરેન્દ્રને ખૂબ આન‘દ થયા. એના મનમાં થયું કે આવા યુવાને જો આવી ચર્ચા કરતાં ધર્મ પામી જાય તે એમનું જીવન સુધરી જાય. આવેા વિચાર કરીને કહ્યું કે ફરીને પાછા જરૂર આવજો. યુવાનેને એટલુ તા જોઈતુ હતું. આ તે દરરોજ આવવા લાગ્યા. રાજ શાસ્ત્રવાંચન, ધ ચર્ચા કરતા હતા. આમ કરતાં એક દિવસ સ'ગીતની વાતે વિષે ચર્ચા કરી કે સંગીત સહિત આધ્યાત્મિક ગીતે ગાવાથી પણ પ્રભુ ભક્તિમાં લીન ખની શકાય છે. આ વાતમાં વીરેન્દ્રને રસ પડચા એટલે એક મિત્રે સંગીતના તાલ સાથે આધ્યાત્મિક ભજન ગાયું. વીરેન્દ્રને ખૂબ ગમ્યુ એટલે પેલા મિત્રો કહે છે અમે રાજ તારે ઘેર આવીએ છીએ તા હવે એમ કરે. એકેક દિવસને બધાને ત્યાં પેગ્રામ ગોઠવીએ. સંગીતમાં આકર્ષાચેલેા વીરેન્દ્ર હવે મિત્રોને ઘેર જવા લાગ્યા. ત્યાં તેને ખૂબ આનંદ આવવા લાગ્યું. એક દિવસ મિત્રો કહે છે કે આપણે ઘરમાં ગાઈએ તેના કરતાં ખગીચાનું વાતાવરણુ ખૂખ આલ્હાદક હોય. ત્યાં ગાવાની ખૂબ મઝા આવે. વીરેન્દ્ર કહે ભલે. બીજે દિવસે બગીચામાં પાગ્રામ ગોઠવ્યેા ને ત્યાં સંગીત સાથે એના ભાવાની વિચારણા કરવા લાગ્યા. હવે ત્યાં એને ખૂબ રસ પડચે.
બંધુએ ! કુસંગનુ પરિણામ કેવુ' ભયંકર આવે છે તે સાંભળો. વીરેન્દ્રને બહાર જવું' આવવું ગમતું ન હતુ. પણ હવે તેા એવા રસ લાગ્યા કે મિત્રો સાથે બહાર જવા આવવા લાગ્યા. એની માતાએ પેલા મિત્રોને પૈસા આપી રાખ્યા હતા. તેમાંથી નાસ્તાપાણી વિગેરે લાવીને બગીચામાં ખાવા લાગ્યા. વીરેન્દ્ર ખાતે નથી પણ પરાણે તેને ખાવા બેસાડતાં હતાં, હવે તે મિત્રોના સંગમાં ખેંચાયા. વાતચીતમાં પણ આધ્યાત્મિક વાતચીત ભેગી ખીજી વાતેા પણ થવા લાગી.
કપટ કરીને વેશ્યાને ઘેર લઈ ગયેલા મિત્રો '' : હજુ વીરેન્દ્રને આધ્યાત્મિક વાતા સિવાય બીજી વાતેામાં કે મહાર ખાવામાં રસ નથી પણ મિત્રો ખૂબ આંગ્રહ કરે એટલે તેને ઈન્કાર કરી શકતા નથી. પણ એક વાત નક્કી છે કે માણસ જેવા સગમાં રહે તેવા રંગ લાગ્યા વિના રહેતેા નથી. વળી અનાદિકાળથી જીવને વાસનાના સસ્કાર તે છે. તેમાં વારવાર આવેા સ`ગ થાય એટલે એ વાસનાના સસ્કાર જાગૃત થયા વિના રહે નહિ. હવે વીરેન્દ્રને ધીમે ધીમે રસ લાગવા માંડયેા. મિત્રો એની માતાને ખુશખબર આપતા રહે છે ને પૈસા માંગતા જાય છે. મેઘેલી માતા પૈસા આપે છે ને ખુશ થતાં કહે છે હજી મારા વીરેન્દ્ર એની પત્ની સાથે હસે, એટલે, હરવા ફરવા જાય એવુ' કંઈક કરે.
આ માતાને કેવા કાડ છે ? દીકરા માતા પિતાની કેટલી મર્યાદા રાખે છે ત્યારે માતા મર્યાદાના ભંગ કરાવવા ઈચ્છી રહી છે. ખસ, અને એક જ ધૂન છે કે મારા દીકરાને સંસાર સુખના રસીયા મનાવું પણ એને ખખર નથી કે મારા પુત્રને આખŔ