SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૪ : ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વાર ૯. ઘટ શબ્દનો પ્રયોગ પછી ઉત્પન્ન થએલે ઘટરૂપ ઉપયોગ સ્વાત્મા છે. કારણ કે અંતરંગ છે અને અહેય છે અને બાહ્ય ઘટાકાર પરાત્મા છે. કારણ તેના અભાવમાં પણ ઘટ વ્યવહાર દેખાય છે. તે ઘટ ઉપયોગકારથી છે, અન્ય રૂપથી નહિ. જે ઘટ ઉપગાકારથી પણ ન હોય તો વક્તા અને શ્રોતાના ઉપગ રૂપ ઘટાકારને અભાવ થઈ જવાથી તેના આશ્રયથી થનારા વ્યવહારે પણ લુપ્ત થઈ જશે અથવા ઈતર રૂપથી પણ જે ઘટ હોય તે પટાદિકને પણ ઇત્વને પ્રસંગ આવી જશે. ૧. ચેતન્ય શકિતના બે આકાર છે. જ્ઞાનાકાર અને રેયાકાર. પ્રતિબિંબથી રહિત અરીસા જે જ્ઞાનાકાર હોય છે અને પ્રતિબિંબયુક્ત દર્પણ જે યાકાર. તેમાં ઘટરૂપ રેયાકાર સ્વાત્મા છે. કારણ, એના જ આશ્રયથી ઘટ વ્યવહાર થાય છે અને જ્ઞાનાકાર તે પરાત્મા છે. કારણ તે સર્વ સાધારણ છે. જે જ્ઞાનાકારથી ઘટ માનવામાં આવે તે પટાદિ જ્ઞાનના કાળમાં પણ જ્ઞાનાકારનું સન્નિધાન હોવાથી ઘટ વ્યવહાર થવા લાગશે અને જે ઘટરૂ૫ રેયાકારના કાળમાં પણ ઘટ જે નાસ્તિત્વરૂપ માનવામાં આવે તે તેના આશ્રયથી ઈતિ કર્તવ્યતાને લેપ થઈ જશે. આ એક પદાર્થમાં એક જ કાળમાં નય ભેદથી સર્વ ધર્મ અને અસત્વ ધર્મની વ્યવસ્થા છે. તાત્પર્ય એ છે કે દરેક પદાર્થમાં જ્યારે જે ધર્મ વિવક્ષિત હોય છે ત્યારે તેની અપેક્ષાથી તે અતિરૂપ હોય છે અને તદિતર અન્ય ધર્મોની અપેક્ષાથી તે નાસ્તિરૂપ હોય છે. અસ્તિત્વ ધર્મને નાસ્તિત્વ ધર્મ અવિનાભાવી છે એટલે જ્યાં એક વિવાથી અસ્તિત્વ ધર્મ ઘટિત કરાય છે ત્યાં તભિન્ન અન્ય વિવેક્ષાથી નાસ્તિત્વ ધર્મ હોય જ છે. માત્ર અસ્તિત્વ જ વસ્તુનું સ્વરૂપ નથી અને માત્ર નાસ્તિત્વ પણ નથી. સત્તાને જૈન દાર્શનિકેએ સપ્રતિપથી કહેલ છે. શ્રી કેશીકુમાર શ્રમણ શારીરિક માનસિક દુઃખોથી પીડિત છે માટે યોગ ક્ષેમની ઉપલધિ કેમ થાય અને તેમને માટેનું નિરાબાધ કર્યું સ્થાન છે એ પ્રશ્ન પૂછે છે. કારણ જીવનને છેવટને સાર મધુર નીવડે, છેવટની ઘડી રૂડી નીવડે તેટલા માટે આખા જીવનની બધી મહેનત હોવી જોઈએ. જેના જીવનને અંત નરગી, સ્વસ્થ અને સુંદર તેનું બધું રૂડું. છેવટના જવાબ પર ધ્યાન રાખી જીવનને દાખલ કરાય, આ ધ્યેયને દૃષ્ટિ સમક્ષ રાખી જીવનની યોજના ઘડાય તે મનુષ્ય નિશ્ચિત નિરાબાધ શાંતિના સ્થાનને મેળવી શકે છે. શ્રી ગૌતમ સ્વામી આ સંબંધે સામાન્ય નિર્દેશ કરતાં કહે છે अत्थि अग धवठाण लोगग्गंमि दुरासह । जत्थ नत्थि जरामच्चू, वाहिणी वेयणा तहा ॥ લેકના અગ્રભાગમાં એક એવું સ્થાન છે જ્યાં જરા, મરણ, વ્યાધિ અને વેદના નથી. પરંતુ આવા ઉચ્ચસ્થાનને મેળવવું ઘણું અઘરું છે. ઉચ્ચસ્થાનની પ્રાપ્તિ તે ઉપલક્ષણ માત્ર છે-હાં, મરણ વખતે જે વિચાર સ્પષ્ટ અને ઊંડો ઠસી ગએલો હોય તે જ વિચાર મરણની મોટી ઊંઘમાંથી ઊઠયા પછી જીવનની ફરી પાછી નવી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy