________________
પર૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
તમારામાં નહતી છતાં તમારું અચેતન મન તેની ભારપૂર્વક પ્રતીક્ષા કરતું હતું. તમે તે વસ્તુ જેવી તેને સેંપી કે તરત જ તે લઈને તે ચાલતું થયું. એટલે તમારા માનસમાં વિષાદની એક રેખા છવાઈ ગઈ. આમ ખિન્નતાથી ભરેલું તમારું માનસ અવ્યકત રૂપમાં પણ જે બોલી ઊઠે કે, આ તે કે કૃતઘી છે ? આ માણસ કેવો વિવેકહીન છે કે મેં વસ્તુ ઉપાડીને આપી છતાં તેણે ધન્યવાદના બે શબ્દ પણ ન કહ્યા ?
આ જાતની મનની અસ્પષ્ટ અને અવ્યક્ત રેખા પણ ફલાકાંક્ષાનું જ એક સ્વરૂપ છે. જે કૃત્ય પિતામાં પરિપૂર્ણ છે અને પિતાથી બહાર તેની કશી જ માંગ નથી, તે તે કૃત્ય ફુલાકાંક્ષા રહિત થઈ જાય છે. યાદ રાખજે દરેક કૃત્ય પિતામાં પરિપૂર્ણ છે. તે વર્તેલની માફક પિતાને ઘેરે છે અને પિતામાં પરિપૂર્ણ થઈ જાય છે. પિતાથી બહાર કેઈ અપેક્ષા જ તેમાં નથી. એટલે જે માણસ ખરેખર ફલાકાંક્ષા રહિત હોય છે તે તે વસ્તુને પણ આપી દે છે અને ઉપરથી ધન્યવાદ આપે છે કે, તમે મને એક પૂર્ણ કૃત્ય કરવાનું કે આપે છે. જેમાં કશી જ આકાંક્ષા નહતી એવું પૂર્ણ કૃત્ય કરવાને તમે મને અવસર આપે છે. આ રીતે ફલાકાંક્ષા નિરપેક્ષ કૃત્ય એ આનંદ આપી જાય છે કે જેને કોઈ હિસાબ નથી. ફલાકાંક્ષા રહિત કૃત્યને અર્થ જ એ છે કે તે પોતામાં પિતાની રીતે એવું તે પૂર્ણ છે કે તે કૃત્યથી બહાર કાંઈ રહેવા જ પામતું નથી. તે કૃત્ય જ આનંદ આપી જાય છે. તે કૃત્ય જ ફળ છે. આ આનંદ એ જ આ ક્ષણનું ફળ છે.
કાઈટ જીસસના જીવનને એક પ્રસંગ છે. તેઓ એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. તે ગામની પાસે લીલીના ફૂલેનું એક ખેતર હતું. લીલીનાં ફૂલો તેમાં પૂર બહારમાં ખીલેલાં હતાં. પ્રકૃતિ જાણે ફૂલેનાં રૂપમાં સ્મિત કરી રહી હતી ! હસતાં, નાચતાં, રમતાં તે ફૂલે હવાની લહરીઓ સાથે કીડા કરી રહ્યાં હતાં! તેમને પછીની ક્ષણની કઈ ચિંતા નહોતી! ફૂલની પ્રસન્નતા જોઈ જીસસ પણ આનંદમાં આવી ગયા. તેમણે પિતાના શિષ્યોને બેલાવીને કહ્યું લીલીનાં આ ફૂલેને જુએ છે?” શિષ્યએ જવાબ આપેઃ “પ્રભુ! એમાં જોવા જેવું શું છે? લીલીના ફૂલ એટલે લીલીનાં ફૂલ!”
જીસસે શિષ્યને સમજાવતાં કહ્યું: “હું તમને કહું છું કે, સમ્રાટ સેલેમન પણ પિતાની સંપૂર્ણ પ્રતિષ્ઠા અને ગરિમામાં આટલે સુંદર નહોતે જેટલાં સુંદર આ ગરીબ લીલીનાં ફૂલે આ ગામનાં ખેતરમાં છે!
સલેમન એ યહુદી ચિંતનમાં કુબેરને તુલનાત્મક પ્રતીક છે.
શિષ્યોએ પૂછયું: “ક્યાં સમ્રાટ સેલેમન અને કયાં આ ગરીબ લીલીના ફૂલે ! બને વચ્ચેની તુલના યોગ્ય નથી.”