________________
સ્વ. શ્રી રણછોડદાસ માણેકચંદ શાહ
( સરંભડાવાળા )
સ્વ. શ્રી વનમાળીભાઈ કેશવજી ટીંબડીયા
( બીલખાવાળા )
આપે અમારા જીવનમાં ધાર્મિક સંસ્કારોનું સીચન કરી અમારા જીવનને સમાગે લઈ જવામાં ઘણો મહત્વનો ફાળો આપે છે અને તે બદલ અમો આપનાં ભવભવનાં સણી છીએ.
આપના યત્કિંચિત ત્રણ તર્પણમાં સ્મૃતિરૂપે પ્રવચન પ્રકાશન માટેનો સહકાર આપી સંતોષ અનુભવીએ છીએ.
આપના પુત્ર મણીલાલ ભાઇલાલ મગનલાલ તિલાલ
અંતરમાં ઉત્તમ અરમાને આવી આવી ઉભરાય વાણી વતન દર્શન વચને વનમાળી શ્રેષ્ઠી પરખાય
સાચા ભ્રાતા સાચા દાતા દીન દુઃખીના સાચા ત્રાતા સોને પૂછે શાતા