SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ મનથી અગાસર : ૪૮૫ જન્મથી જીવવા માટે જે ઉપચાગી યત્ર છે તે તેા જન્મની સાથે જ ઉપલબ્ધ છે. સત્ય અને જીવનને જાણવા માટે જે ઉપયાગી છે, તે ય ંત્રને તે આપણે આપણા પુરુષાથથી સક્રિય કરવા પડે છે. તે બીજરૂપે અવશ્ય આપણામાં અવસ્થિત હોય છે. પરંતુ સક્રિય કરવા માટે પુરુષાર્થની અપેક્ષા રહે છે. અન્યથા તે ખાવાઈ જાય છે. પ્રત્યેક જન્મમાં આપણને ચેાગ્ય અવસર અવશ્ય મળે છે પરંતુ આપણી અજ્ઞાનતાના કારણે આપણે તેને ખાઈ નાખતા હાઇએ છીએ. ઉપર રાખતુ નથી. સારીયે પહેાંચી જાય છે તેમનું જ શરીર તેા નિર્મળ જ છે, મન કાંઈ પણ કરે તે પણ તેની જવાબદારી તે પેાતાના જવાબદારી તે શરીર ઉપર નાખી દે છે. જે અમનમાં આત્મામાં શરીર સ્વચ્છ સરોવરના જળની માફ્ક નિળ થઈ જાય છે. કેમકે પરંતુ મન જ બધા વિકારા જન્માવે છે. જ્યારે મન નથી રહેતું ત્યારે કાઈ અવલંબનની જરૂર પણ નથી રહેતી. પરંતુ મન હુંમેશાં કહ્યા કરે છે કે હું દરેક ક્ષેત્રમાં અવલંબન આપવા તૈયાર છું. કહેા, તમારે શું જોઇએ ? જ્ઞાન જોઇએ ?–તે ચાલેા, શાસ્ત્રાનુ અધ્યય કરી લેા, જ્ઞાન મળી જશે! મન શાસ્ત્રોમાંથી જે એકત્રિત કરશે તે માત્ર સ્મૃતિ હશે, જ્ઞાન નહિં. તે આત્માના અનુભવ નહિ હાય ! તે તે પારકાને (શાસ્રકારના) અનુભવ હશે. પરંતુ મન આપણને છેતરીને કહે છે, આ આપણેા સ્વયંના જ અનુભવ છે. મન બધી જાતના અવલ`ખન આપવા તૈયાર છે. તે કહે છેઃ હું છું, હું બધું કરી નાખીશ. જે મનથી રહિત થઈ જાય છે તે જ નિરાવલ ખન થઈ શકે છે. તેને અનુભૂતિ થાય છે અને તે કહે છેઃ હવે પરમ આત્મા જ છે; તે જે કરે તે જ ખરાખર છે. શ્રી કેશીકુમાર શ્રમણ જે પ્રશ્ન પૂછી રહ્યા છે તેની જ ભૂમિકા રૂપે આજનું પ્રવચન છે. મન કેવું જખરું છે અને માણસને ડગલે અને પગલે કેમ છેતરે છે, દ્વન્દ્વના જગતનુ' તે કેવી રીતે નિર્માણ કરે છે, આત્માના સંબંધમાં તે કેવી વંચના ઊભી કરે છે તે આખી હકીકત સંક્ષેપમાં બતાવી દેવામાં આવી છે. શ્રી ગૌતમસ્વામી આમ તેમ પલાયન કરતા-દોડતા મનરૂપી ઘેાડાને કેમ વશમાં કરી શકાય છે તેના રામબાણ ઉપાય બતાવે છે. મનમાંથી અમનમાં જવાની કળાના તે પારગામી છે. મનના વશવતી થઇ મનના ઈશારાથી ચાલનારા તે નમળા આત્મા નથી. પરંતુ મનને પોતાના વશમાં બનાવી તેને અભીપ્સિત માર્ગમાં યથાયોગ્ય ઉપયોગ કરવાની કળાના તેઓ કુશળ કારીગર છે. એટલે તેઓ કહે છે– पंधावन्त निगिण्हामि सुयरस्सीसमाहियं । न मे गच्छइ उम्मग्ग मग्ग च पडिवज्जर || અર્થાત્ આમતેમ દિશા–વિદિશામાં ભાગતા ઘેાડાને શ્રુત-રશ્મિ, શ્રુતજ્ઞાનની લગામથી વશમાં કરૂ છું. મારા વશમાં રહેલા ઘેાડા ઉન્માર્ગે જતા નથી. પણ સન્માર્ગે જ જાય છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy