________________
સ્વ. શ્રી અમૃતલાલ જ, મડીઆ
દલખાણીયાવાળા
સ્વ. શ્રી લક્ષ્મીચંદભાઈ રાઘવજી સંઘરાજકા
જેમ :
આંખે નીતરતી અમૃતે ને . અંતર ભરી અખૂટ દયા દરિદ્રીમાં દરિદ્રનારાયણને નિશદિન તમે નીરખી રહ્યા
માનવતાની મહેક સાચેસાચ આપ પ્રસરાવી ગયા !
દેહવિલય : વિ. સં. ૧૮૯૩ ૧૦–૧–૧૯૦૬
જાણીતા દાનવીર સંઘરાજકા લક્ષ્મીચંદ ધીર વીર સંઘરાજકા સજજન સુજન ગંભીર સંઘરાજકા અંતર ઉજજવલ અમીર સંઘરાજકા
દાન દેવામાં જન સેવામાં હૈયાનાં નીચોવ્યાં હીર સંઘરાજકા લખમીચંદના વતન વાણી ગંગાનીર--