________________
અર્પણ
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી, નિદ્રાવિજેતા.
પ્રાતઃસ્મરણીય આદ્ય આચાર્યદેવ. . બા. બ્ર. પૂજ્ય શ્રી ૧૦૦૮ ડુંગરસિંહજી મહારાજ સાહેબના શિષ્યરત્ન દ્વિતીય પટ્ટધર બા. બ્ર. પૂ. આ. શ્રી ભીમજી સ્વામીના શિષ્યરત્ન તૃતીય પટ્ટધર બા. બ્ર. પૂ. આ. શ્રી નેણશી સ્વામીના શિષ્યરત્ન પંચમ પટ્ટધર બા. છ. પૂ. આ. શ્રી દેવજી સ્વામીના
શિષ્ય રને પરમ યશસ્વી બા.બ્ર. પૂ. શ્રી જયચંદ્રજી મહારાજ
અને પરમ તપસ્વી બા. બ્ર. પૂ. શ્રી માણેકચંદ્રજી મહારાજ
બંધુ-યુગલ ગુરુદેવના શિષ્ય રત્ન શાસન ઉદ્યોત્તક, ધર્મ કેશરી, જ્ઞાન પ્રચારક, રત્નત્રય-આરાધક, શાંત, દાંત, સંયમ અને તપના તેજથી દેદીપ્યમાન, પ્રખર તત્વજ્ઞાની, મહા પ્રભાવશાળી, યુગપુરુષ, પ્રાતઃસ્મરણીય “સૌરાષ્ટ્ર કેસરી” છે. બ્ર. પૂ. શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબના
ચ ર ણ ક મ લ માં, આ ગ્રંથ સ્વ-પર કલ્યાણની તથા ચતુર્વિધ સંઘના જ્ઞાન વિકાસની અંતઃભાવનાથી અર્પિત,
+ પ્રાણુ-ગુરુ-પદરજ, પરમ દાર્શનિક, પંડિત મુનિ બા.. શ્રી જયંતિલાલજી મહારાજના શિષ્ય
ગિરીશ મુનિ