SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ રક્ષાખ ધન પર્વ : ૧૭૯ “ તા પ્રભા ! કાઈ પુત્ર પોતાનાં માતાપિતાને કાંધે બેસાડી યાત્રા કરાવે અને સાધુસાધ્વીઓનાં તેમને દન કરાવે, તે તેમનાં ઋણમાંથી તે મુક્ત થઈ શકે ખરો ?” “ આ બધી તે। કાયાની જ કલષ્ટ, કિલષ્ટતર અથવા લિષ્ટતમ સેવા છે. કાયાની ગમે તેવી આકરી સેવા પણ તેમનાં ઋણમાંથી તેને મુક્ત બનાવી શકતી નથી.” “ ત્યારે શું પ્રભુ ! પોતાનાં બનાવી દે તેા તેમના ઋણમાંથી મુક્ત શરીરનુ ચામડું ઊતારી તે માતાપિતાના પગના પગરખ થાય ખરો ?” “આ પણ કાયાની સેવાના જ એક વિશિષ્ટતમ અને ક્લિષ્ટતમ પ્રકાર છે. ગૌતમ ! માતાપિતાનાં ઋણમાંથી અદૃશ્ય થવા માટેના આવા સહેલા ઉપાયા કદી કામયાબ નીવડતા નથી.” “ તેા પ્રભુ, આપ જ બતાવે! માતાપિતાનાં ઋણમાંથી મુક્ત થવાના ઉપાય શે ?” 2 “ જે પુત્ર પોતાનાં માતાપિતાને નિગ્રંથ પ્રરૂપિત ધનુ શરણ અપાવે, અધ્યાત્મમૂલક પ્રવૃત્તિઓમાં સતત સહાય કરે, આત્માની ઉત્ક્રાંતિનાં શ્રેયેામૂલક માર્ગે ઉર્દૂઘાટિત કરી દે, તે જ માતૃઋણ અને પિતૃઋણમાંથી મુકત બની શકે છે.” ઋષિઓનુ ઋણ પણ સમાજ પર એછું હાતુ નથી. ઋષિઓએ આત્મસાધનાના પ્રખળ પુરુષાથી, પોતાની ચેતનાને અનાવૃત્ત બનાવી, જગતના જીવાના કલ્યાણ માટે અનુપમ શ્રેયસ ભરેલા નિઃશ્રેયસંને મંગળ માગ મતાન્યેા છે. સમાજપર પિતૃઋણ જેટલું જ ભારે ઋષિઋણ છે. આ ઋણમાંથી મુકત થવાના એકજ મા` એ છે કે, આત્માને ઉત્ક્રાંતિના પથ તરફ જે દોરી જાય છે, સ્વ-પરના જે કલ્યાણકારી માગ છે એવા માગે જવાના જે તેમણે આપણને નિર્દેશ કર્યાં છે, તે માગે ચાલવાના સતત પ્રયત્ન કરવાથી આપણે ઋષિ ઋણમાંથી આંશિક રીતે પણ ઋણુમુક્ત થઇ શકીએ છીએ. આ સિવાય ખીન્ને ઋષિઋણમાંથી મુક્ત થવાના કોઇ માગ નથી. દેવઋણુ શબ્દ સાંભળી તમે આશ્ચર્યમાં પડયા હશો. ભલે આપણે ઇશ્વર કતૃત્વને નથી સ્વીકારતા, પરંતુ આ તે બ્રાહ્મણેાના યજ્ઞોપવીતના ત્રણ તારની વાત છે. તેમની દૃષ્ટિમાં તે આ જગત એક સૃષ્ટિ છે. સૃષ્ટિ શબ્દના અર્થ છે સાએલી. સૃષ્ટિ શબ્દના અર્થ જો સા એલી એવા થતા હાય, તા તેમની દૃષ્ટિમાં તેને કોઇ સ્રષ્ટા પણ હાવેાજ જોઇએ. સ્રષ્ટાનું સર્જન તે સૃષ્ટિ છે. આપણે ત્યાં તે સૃષ્ટિને બદલે ‘પ્રકૃતિ’ શબ્દ પ્રચલિત છે. પ્રકૃતિ તે કોઇનું સર્જન નથી. એટલે દેવ શબ્દના અર્થ તેમની દૃષ્ટિએ ઈશ્વર, અને આપણી દૃષ્ટિએ પ્રકૃતિ એવા કરીએ, તે પણ તે બંનેના આપણા ઉપર અનંત ઉપકારા છે. ઇશ્વર કે પ્રકૃતિએ કરેલાં સર્જનના વિનાશ કરવાને આપણને અધિકાર નથી. ઈશ્વર અથવા પ્રકૃતિ, આપણને જે ખાવા પીવા અને જીવાડવા હવાદિ પદાર્થો આપે છે અને આપણી જરૂરિયાત પૂરી પાડે છે, તેમ આપણે પણ બીજાના
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy