SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ઃ ભેદ્યા પાષાણુ, ખોલ્યાં દ્વાર આપતા હય, માનસિક અનિષ્ટ ચિંતનથી પણ જે હંમેશાં પર હોય તે “સમનસ અથવા સુમન” કહેવાય છે. * - જેઓ તપસ્યાગની શિખર કેટિને સ્પર્યા છે એવા ક્ષીણદેહ તપોધની શ્રમણ શબ્દથી ઓળખાય છે. સમભાવ આદિ શ્રેષ્ઠ અને સ્વાભાવિક ગુણોથી સંપન્ન હોવાને કારણે પણ તેઓ મન” કહેવાય છે. જે પિતાના જ શ્રમ ઉપર નભે છે, જે સ્વાશ્રયી, સ્વપ્રતિષ્ઠિત અને સ્વાવલંબી છે જેને પરની સહાય મનથી પણ ગમતી નથી, જે વધારેમાં વધારે શ્રમ કરે છે, જે વધુમાં વધુ આપે અને ઓછામાં ઓછું લે છે તે “શ્રમણ' છે શ્રમણ સંસ્કૃતિની મૂળભૂત આધાર શિલા અને પ્રતિષ્ઠા પણ આજ ગુણેને વરેલી છે. ભગવાન શબ્દમાં મૂળ ‘ભગ’ શબ્દને “વતુ” પ્રત્યય લાગી ભગવાન શબ્દ નિષ્પન્ન થયે છે. ભગ શબ્દનો પ્રયોગ–ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન એ છ અર્થમાં થાય છે. । जहमम न पिय दुक्ख, जाणिय अमेव सव्व जीवाण । न हणइ न हणावे इय, सममणइ तेण सो समणो ॥ દશળે. નિયુકિત ગા. ૧૫૪ नत्थि यसि कोइ वेसो, पिओ व सव्वे सुचेव जीवेसु । अमेण होइ समणो, असो अन्नो वि प्रज्जाओ । तो समणो जइ सुमणो भावे ये जइ न होई पाक्मणी समणे य जणेय समो, समोय माणावमाणेसु દશળે. નિર્યુક્તિ ગા. ૧૫૪-૧૫૫ सह मनसा शोभनेन, निदानपरिणामलक्षण, पापरहिते न च चेतसा वर्तते इति समनसः સ્થાનાકાં श्राम्यति-तपसा खिद्यत इति कृत्वा श्रमणः સૂત્ર श्राम्यन्तीति श्रमणाः तपस्यन्तीत्यर्थः દળે. હરિભકીયા ટીકા श्वर्यस्य समग्रस्य रूपस्य यशसः श्रियः । धर्मस्याथ प्रयत्नस्य षण्णांभग इतीडूना ॥ | દશવૈકાલિક સુત્રટીકા ૪-૧ भगशब्देन औश्वर्यरूपयशः श्री धर्मप्रयत्नाअभिधीयन्ते स भयो अस्तियस्य स भगवान् . जसादी भण्णइ सो जस्स अस्थि सो भगवं भण्णइ દશૌ. જિન ચૂર્ણિ પૃ. ૧૩૧ महतोयसोगुणेहिं वीरो त्ति महावीरो દશૌ. જિન-મૂર્ણિ પુ. ૧૨ महावीरेण-" शूरवीर विक्रान्ता" विति कषायादिशत्रुजयान महाविक्रान्तो महावीरः - દશવૈ. હરિભકીયા ટીકા ૧૩૭ सहसंभइमे समणे तीमं भयभेरव उराल अचलय परीसहसहत्तिक देवेहिं से नामं कयौं समणे भगव' महावीरे આચારાંગ ૨-૩-૪૦૦ પૃ. ૩૮૯
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy