________________
મિથ્યાદિભાવ ચિંતન
ભાવના ભવનાશિની.... परे हितमतिमैत्री, मुदिता गुणमोदनम् । उपेक्षा दोषमाध्यस्थ्यं करुणा दुःखमोक्षधीः ॥
બીજાના હિતને વિચાર તે મૈત્રીભાવના.... બીજાના ગુણ જોઈને આનંદિત થવું તે પ્રમેદભાવના....! બીજાના દોષ-અવગુણની ઉપેક્ષા તે માધ્યસ્થભાવના....! બીજાને દુઃખથી મુક્ત કરવાની ભાવના-બુદ્ધિ તે કરુણાભાવના...!!
તill 'Fu||
જીવમાત્ર વિષયક સ્નેહ પરિણામ એ મધુર પરિણામ છે, તેના ઉપાયભૂત મૈથ્યાદિભાવે છે. હૃદયમાં આ મધુર પરિણામ છલકાતું હોય, તે કષાયભાવ ટકી શકતે નથી.
મૈત્રીભાવની મધુરતા કષાયની કટુતા ટાળવા સમર્થ છે.
આવા મૈત્રીભાવ પિષક તને સમજાવનારા ચિંતક
પૂજ્યપાદૂ. નમસ્કાર મહામંત્રના અનુપમ આરાધક, પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્ય....