________________
આત્મ-ઉત્થાનનો પાયે
७30
सुखमावशीलत्वं, सुख नीचैश्च वर्तनम् । सुखभिन्द्रियसंतोषः, सुखं सर्वत्र मैश्यकम् ॥४॥
-श्री योगसार સરલતા એ સુખ છે. નમ્રતા એ સુખ છે. ઈન્દ્રિયોને સંતે તે સુખ છે. સર્વત્ર મરીની ભાવના એ સુખ છે.
x मैच्या सर्वेषु, सन्वेषु, प्रमोदेन गुणाधिके । माध्यस्थ्थेनाविनीतेषु, कृपया दुःखितेषु च ॥१॥ सततं वासितं स्वान्तं, कस्यचित्पुण्यशालिनः । वितनुते शुभं कर्म, द्विचत्वारिंशदात्मकम् ॥२॥
-धर्मसंग्रह भाग-२ आश्रवभावना કેઈક પુન્યશાળીનું ચિત્ત, સર્વ પ્રાણીઓ પર મૈત્રી, ગુણાધિક પ્રત્યે પ્રમોદ, અવિનીત પ્રત્યે માધ્યશ્ય અને દુઃખી પ્રત્યે કરૂણા વડે વાસિત બનીને બેંતાલીસ પ્રકારનું શુભકર્મ બાંધે છે.
मैत्री मम स्वइव सर्वसत्त्वेषु, आस्तां क्षितिस्वर्बलिवेश्मजे च । धर्मोऽजितो वैभववन्मया यः, तं प्रीतचेता अनुमोदयामि ॥१॥ वृन्दं द्रुमाणामिव पुष्पकालात्, यस्मादृतेऽन्यद्विफलं व्रतादि ।
शुभ: स भावोऽस्तु ममापवर्ग-मार्गानुलग्नांगभृतां सहायः ॥२॥ ત્રણે લોકનાં સર્વ પ્રાણીઓમાં મને પિતાની જેમ મંત્રી છે, અને એ મૈત્રી દ્વારા મેં જે ધર્મ પ્રાપ્ત કર્યો તેની પ્રસન્નચિત્તથી અનુમોદના કરૂં છું.
પુષ્પ પ્રાપ્તિના કાલ વિના વૃક્ષોને સમૂહ જેમ નિષ્ફળ છે, તેમ મૈત્રી વિનાના વ્રતાદિ નિષ્ફળ છે. મોક્ષમાર્ગમાં ચાલનારા પ્રાણીઓને સહાયભૂત (થાઉ) એ શુભ ભાવ મને પ્રાપ્ત થાય.
व्याख्या :- क्षितिः भूलोकः स्वर्देवलोकः, बलिवेश्म-पाताललोकः, तेषु जायन्ते स्मेति, त्रिजगज्जन्मसु समस्तजन्तुजातेषु विषये मम मैत्री सखिता आस्ताम् स्वेष्विव आत्मीयजनेषु यथासंख्यं स्यात् अथबा मम मैत्री स्वैरिव सर्वसत्त्वैरास्ताम् ॥