________________
૭૧૬
આત્મ-ઉત્થાનને પાયો एते पापविकारा न प्रभवन्त्यस्य धीमतः सततं । धर्मामृत-प्रभावात् भवन्ति मैत्र्यादयश्च गुणाः ॥
શ્રી ડશક ૪. કલેક. ૪. વિષયતૃષ્ણા વગેરે પાપ વિકાર, બુદ્ધિમાન આત્માને કનડતા નથી. અને ધર્મરૂપી અમૃતના પ્રભાવથી મિથ્યાદિ ગુણે પ્રાપ્ત થાય છે.
सत्त्वेषु मैत्री गुणिषु प्रमोदं, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थ्यभावं विपरीतवृत्तौ सदा ममात्मा विदधातु देवः ॥
શ્રી અમિતગતિ સ્તંત્ર કલે. ૧. અહીં પ્રભુને પ્રાર્થના કરી છે કે
હે દેવ! મારે આત્મા હંમેશા પ્રાણીઓને વિષે મિત્રી, ગુણીપુરુષને વિષે પ્રમદ, દુખી જીવને વિષે દયાળુતા અને વિપરીત વૃત્તિવાળા જીવે ઉપર મધ્યસ્થભાવને ધારણ કરે !
આ ઉપરથી ફલિત થાય છે કે-ભક્તિમાન્ આત્માઓ આ ચારે પ્રકારના ભાવેને સદા ઝંખે છે.
प्रवृत्तिरप्यमीषां (स्थिरादिदृष्टिमतां ) परार्था ( दृष्टिः ) शुद्ध-बोधभावेन विनिवृत्ताग्रहतया, मैन्यादि पारतन्त्र्येण गभीरोदादशयत्वात् ॥
શ્રી યંગદષ્ટિ સમુચ્ચય. લેક ૧૪ ની ટીકા. શુદ્ધ બેધ, આગ્રહ રહિતતા, મેગ્યાદિની આધીનતા તથા ગંભીર આશય યુક્તતા હોવાના કારણે સ્થિરાદિ દષ્ટિમાં રહેલા જીવની દૃષ્ટિ પરંપકાર પરાયણ હોય છે.
१. प्रभादृष्टिमतां योगिनां परानुग्रहकता । પ્રભાષ્ટિમાં રહેલા યેગીઓને પરોપકાર સહજ હોય છે.
२. परादृष्टिमतां योगिनां परोपकारित्वम् । પરાષ્ટિમાં રહેલા રોગીઓ પરોપકારી હોય છે.
શ્રી યોગદષ્ટિ સમુચ્ચય કલોક નં. ૧૫ ની ટીકા. अन्नेसु अ जीवेसु, मित्तीकरुणाइ गोयरेसु कयं । परियावणाइ दुःखं, इण्ही गरिहामि तं पावं ॥
શ્રી ચશરણું પન્ના. ગા. ૨૩