________________
પરિશિષ્ટ
પરમ પૂજ્ય સંઘહિતચિંતક, મત્રીભાવનાચાહક, નમસ્કાર-મહામંત્રનાં મહાન ઉપાસક, પ્રવતક, પ્રભુ-ભક્તિ પ્રભાવક પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યનાં વિવિધ લે-ચિતનેના પ્રકાશનમાં કંઈક વિશેષ અનુભવ કરાવતા પદાર્થો હતા તે અહિં પ્રસ્તુત છે.
૧ “બાર'ના અંકનું મહત્વ ૨ પ્રેરણાદાયી પ્રશ્નોતરી ૩ ચતુષ્ઠ વિચાર ૪ આનંદમાં રહેવું રે...! ૫ આવશ્યક અધ્યયનેપલક્ષિત ૬ ચિત્તના પાંચ શુભાશય ૭ “નમે અરિહંતાણું”ની અથ ભાવના ૮ નમઃ મંત્રનો અર્થ આ. ૮૮
૯ ભવસમુદ્ર નિયામક ૧૦ સાધુરૂપી સુવાણની પરીક્ષા ૧૧ જીવના ૧૦ વિશેષ સ્વભાવ ૧ર છવના ૧૧ સામાન્ય સ્વભાવ ૧૩ મુક્તિ મેળવવાના બે ઉપાય ૧૪ છે નમે સિદ્ધ ૧૫ શુભ સંકલ્પ