________________
આંતરદૃષ્ટિ
આંતરદૃષ્ટિ
જગતના પદાર્થોનું સાચુ' સ્વરૂપ અને મૂલ્યાંકન થયા પછી માટેનાં દ્વાર ખુલ્લાં થાય છે. આપણા અંતરમાં અનંત શાન્તિ અને ભંડાર પરમાત્મા ખિરાજી રહ્યાં છે, પર`તુ આપણા તે સાથેના હૈ।વા છૂટી ગયા છે અને બહારના પદાર્થો સાથે સબંધ બંધાઈ ગયા છે,
૩૫
જીવનમાં શાન્તિ અનંત શક્તિના જોઈતા સબ ધ
બહારના પદાર્થોના રંગરૂપ ક્ષણે-ક્ષણે બદલાયા કરે છે, કારણ કે તે વિનાશી છે. તેને પેાતાને તે પેાતાનું કશું જ મૂલ્ય નથી, પણ આપણે જ તે તે પદાર્થોને મૂલ્ય આપ્યું છે.
સાનાની વીંટીની પણ આપણને કિંમત છે, પણુ હાથીને સાનાની અંબાડી હોય તા પણ તેની કશી કિંમત નથી. જો આપણે જ પદાર્થોને આપેલું મૂલ્ય પાછુ ખે’ચી લઈએ, તે જીવનમાંના ઘણા લેશે અને સંતાપા દૂર થઇ જાય.
આપણા અંતરના અતિ ગહન તળમાં અંતરાત્મારૂપે પરમાત્મા બિરાજમાન છે. ત્યાં અનંત આન અને અન તશક્તિ છે. તેની સાથે સબંધ બાંધવાની કળા આપણે શીખવી જોઇએ. જો એ કળા હાથ લાગે તા ત્યાંથી આનંદ, શક્તિ અને પરમ તૃપ્તિ આવ્યા જ કરશે. તેનાથી જીવનમાં સ્ફૂર્તિ અને તેજ તથા પ્રસન્નતા જુદાં જ પ્રકારનાં આવશે
એ કળાનું નામ નમા” છે. તે મનને પકડાવવાની છે. તેા મન જેની પકડમાં છે, તે સંસારમાંથી છૂટીને, આત્મરાજનુ' બની રહેશે. બહાર નમવાના કશા અથ નથી. તમે સિંહાસનને સેા વાર પ્રણામ કરે કે સેા વાર લાત મારે, ત્યાંથી કાઈ પ્રતિક્રિયા થવાની નથી, કારણ કે તે લાગણીશૂન્ય, ઉપયેાગરહિત જડ પદાર્થ છે. પણ નમવાનુ’ છે આપણામાં રહેલા પરમાત્મસ્વરૂપને, ત્યાં જ અક્ષયસુખના મહાસાગર ઘૂઘવી રહ્યો છે. પરમ ઐશ્વર્યા ભડાર ત્યાં પથરાયેલા છે.
'
અનાદિના બહિર્ભાવને અલ્પ કાળમાં સર્વથા નાબૂદ કરી શકાતા નથી. તેને માટે અભ્યાસ જરૂરી છે. તેમાં આવતાં વિઘ્ના માટે દૃઢતા કેળવીને જ મેળવી શકાય છે.
સતત
સફળતા
આત્મવિચાર સિવાયના વિચારા ઉઠે તેને લેશ માત્ર સ્થાન ન આપતાં આત્મનિષ્ઠામાં મગ્ન રહેવુ, એનુ' જ નામ પેાતાની જાત ઈશ્વરને અપણુ કરવી તે અથવા પ્રભુની શરણાગતિ છે.