SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલિત ચિંતિનિકા तथा चिन्त्यं तथा वाच्यं चेष्टितव्यं तथा तथा । मलीमसं मनोत्पर्थ यथा निर्मलतां व्रजेत् ।। વિચારવું બોલવું અને કરવું એવું કે જેથી મલિન મન નિર્મલતાને પામે. જૈન શાસ્ત્રોમાં ચારિત્ર એ મુક્તિનું પરમ અંગ છે. અષ્ટપ્રવચનમાતા એ ચારિત્રની જનેતા છે. વચનગુપ્તિ અને ભાષા સમિતિ એ અષ્ટપ્રવચનમાતાની અંતર્ગત છે. અને એ બંને વાણીના વિવેકને આધીન છે. વાણી-વિવેક એ રીતે પરપ એ મુક્તિનું પરમ અંગ બની જાય છે. આવા અષ્ટપ્રવચનમાતાના પાલનહાર સંયમનાં સાધક પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્ય
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy