SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનના પાયા શબ્દ સસ્કારજન્ય મનશ્ચક્રની ગતિને વિશિષ્ટ શક્તિસપન્ન મત્રના વારવાર ઉચ્ચારણ રૂપી અપક્રમ વડે નિયમનમાં રાખી શકાય છે. જેના જપ, ચિંતન, મનન વડે ત્રિવિધ તાપથી રક્ષણ થાય તે મંત્ર છે. ૫૬૦ અક્ષરમાંનુ' અક્ષરત્વ, મન કરતાં પણ સૂક્ષ્મ હોવાથી મનને વશીભૂત કરી શકે છે. મનવશીકરણ માટેની અમાપ શક્તિ આવા ૬૮ અક્ષરોવાળા શ્રી નવકારમાં રહેલી છે. અદ્વેષ, મૈત્રી અને નિવિષય મન તત્ત્વની પ્રાપ્તિમાં પાયાના ગુણ તત્ત્વવિષયક જિજ્ઞાસા પહેલાં અદ્વેષ અને જિજ્ઞાસા પછી શુશ્રુષા હેાય તે તે તાત્ત્વિક અને છે. 6 ચાગનું અંગ અદ્વેષ છે પહેલું, સાધન સિવ લહે તેહથી વહેતું.' એમ પૂ. શ્રી યÀાવિજયજી મહારાજ દ્વેષ પાપસ્થાનકની સજ્ઝાયમાં કહે છે. ચાગની આઠ દૃષ્ટિમાં પ્રથમ મિત્રા દૃષ્ટિમાં ‘અદ્વેષ' ગુણ પ્રગટે છે. પછી તારા, બલ, દીપ્રા વગેરે દૃષ્ટિએમાં અનુક્રમે જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ વગેરે ગુણા પ્રગટે છે. ચાંગની પૂર્વસેવામાં પણ દેવપૂજા, સદાચાર અને તપની સાથે ચેાથા ‘મુકત્યદ્વેષ’ ( મુક્તિના અદ્વેષ ) ગુણ મુખ્ય માન્ય છે. અભવ્યાને અખડ શ્રમણપણાના પાલનથી નવ ચૈવેયક પય"તની પ્રાપ્તિ કહી છે, ત્યાં પણ મુક્તિના અદ્વેષ તત્કાલ પૂરતા તેને હોય છે. તેના બળથી જ તે ક્રિયા તેમને ત્રૈવેયકની પ્રાપ્તિ કરાવે છે. આ બધા વિચાર કરતાં તત્ત્વની પ્રાપ્તિમાં પાયાના ગુણ અદ્વેષ' છે. ‘અદ્વેષ' એ શુ` પદાર્થ છે? અદ્વેષ પછી જ સાચી જિજ્ઞાસા, પછી શુશ્રુષા અને શુશ્રુષા પછી જ શ્રવણુ, ગ્રહણુ, ધારણ, ઊહાપેાહ, અથવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન માનેલાં છે. અદ્વેષ ગુણુની પ્રાપ્તિ પછી જ બધા ગુણાની પ્રાપ્તિ સુલભ બને છે. તે અદ્વેષ' એ શું પદાર્થ છે? જીવને અનાદિકાલીન દુઃખ (પન્ના) ઉપર દ્વેષ છે અને દુઃખના મૂળ ‘પાપ ઉપર પ્રેમ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy