SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદની સાભોમતા ૪૨૫ ગટરમાંથી કચરા ઉલેચી નાખીએ તેા પાણી તે આપાઆપ વહેવા લાગે છે. કચર રાખીને પાણીને ધક્કો મારવા એ તે નિરક છે. આ નીતિ સ્યાદ્વાદની છે. જ્યાં ક્લેશેાના કચરા દૂર થયા, ત્યાં ધર્મતત્ત્વનું' જળ, આપોઆપ આત્માના પ્રદેશમાં વહેવા લાગે છે. એકાંત-દના પેાતાના કછાગ્રહી-મતની સિદ્ધિ માટે જ ગ્રન્થા ભરે છે અને આ સિદ્ધિથી ફ્લેશ જન્માવે છે, પેાતાના અનુયાયીઓને એ કદાગ્રહી બનાવે છે. આમ, ધર્મતત્ત્વની પ્રાપ્તિના નામે લેશ વધે છે. સ્યાાદ આ જ દ નાના એકાંતને તાડી નાખે છે અને પછી સ–દશ નાને પેાતાનામાં સમાવી લે છે. એને કેાઈ દન સાથે વિરોધ નથી. અરે! એ તા એ દશનાએ બતાવેલ માક્ષમાર્ગની સાધનામાં સહાયરૂપ બને છે. એમાંના એકાંત-નિરૂપણને ખાધક સમજીને દૂર કરે છે, એટલે તરત જ એ કશન સ્યાદ્વાદનું જ અંગ બને છે. સ્યાદ્વાદની આ નૈસર્ગિક કાર્ય પદ્ધતિ વડે એનુ સ્વાતન્ત્ય અજર અમર છે. સ્યાદ્શાદની અમી નજર આ રીતે સ્યાદ્વાદ મત્રીને વ્યાપક બનાવે છે અને પછી સઘળાય દશનની પ્રક્રિયાઆને સાપેક્ષ દૃષ્ટિએ અપનાવે છે. પ્રકૃતિ-ભેદે પ્રક્રિયા–ભેદ હોય છે, તેમ છતાંય રાજમાગતા એક જ હોય છે. એમ સ્યાદ્વાદે પણ પાતાના એક રાજમાર્ગ રાખ્યો છે, જે ‘જૈન-ઇન’રૂપ છે. કેડીએ અનેક હોય, પશુ તે બધી રાજમાગ માંથી નીકળે અને શજમાગ માં ભળે ! આ કેડીએ કેવળ ટૂંકી ઢાય છે, એવુ' નથી. કિન્તુ ભૂલભૂલામણી ભરેલી પણ હોય છે. જો રાજમાર્ગ પર પાછુ ન અવાય તે કયાંક ઉન્માગે ચઢી જવાય. માટે જ સ્યાદ્વાદ સહુને રાજમાર્ગ પર ચલાવવાનુ પસદ કરે છે. તેમ છતાં જો કોઇ કેડીએમાંથી જ પસાર થવાના આગ્રહ સેવે છે, તા તેના તરફ્ સ્યાદ્વાદ વાત્સલ્યનું અમી વહાવે છે, તેને રાજમાનું મહત્ત્વ સમજાવે છે, કેડીએ જાય તાય તેને તુચ્છકારતા નથી, પણ તેની પર માધ્યસ્થ જ ધારણ કરે છે. કેડીએ અટવાયેલે પાછા ફરીને રાજમાગે આવી જાય છે, તેા એનું ઝટ કલ્યાણુ થાય છે. ઇાચ સમય વધુ લાગે, તા પણ સ્યાદ્વાદ પીરજ ધરે છે. એની રાહ જુએ છે. એક વાર એ જ્યારે પણ આવે છે, ત્યારે એટલા જ વાત્સલ્યથી, એટલા જ આનંદથી એને પેાતાની ગાદમાં લે છે. એના જીવનને કલ્યાણના રાજમાર્ગે વાળે છે. આપણે સહુ આવા વિશાળ હૃદયના મહાન ન્યાયાધીશ સ્યાદ્વાદના આશ્રય લઈએ તા જીવનને વ્યવસ્થિત બનાવી શકીએ. આમ થાય તા સમાજ અને ધમ ઉભય ક્ષેત્રે આ. ૧૪
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy