________________
આહિંસા પરમો ધર્મ
आत्मवत्सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये ।
चिन्तयन्नात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ।। સુખમાં કે દુઃખમાં, પ્રિયમાં કે અપ્રિયમાં સર્વ પ્રાણીઓ પ્રત્યે આત્મવત્ જેનારે, પોતાને માટે હિંસાને અનિષ્ટ માનતે અન્યની હિંસા ન કરે.
IIlly
જીવમાત્ર સાથે શ્રેષને અભાવ અને પ્રેમને સદ્દભાવ તે અહિંસા છે. જીવમાત્ર
સાથે અભેદનું અનુસંધાન તે સમાપત્તિ છે.
આવા સમાપત્તિને પામવા સદ્દભાગી બનેલા. પરમ પૂજ્ય કરુણાસિંધુ પંન્યાસપ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્ય.