________________
આત્મ ચિંતન....
आत्मानमात्मना वेत्ति मोहत्यागाद्यः आत्मनि । तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् ॥
જ પ્રકાશ-૪)
મોહને ત્યાગ કરીને જે આત્મા, આત્માને આત્માવડે આત્મામાં જાણે છે, તે જ તેનું જ્ઞાન-દર્શન અને ચારિત્ર છે, એ જ પરમસ્વરૂપને પામવાને ઉપાય છે.
Illuri
ચિતક – આત્માની નિગોદથી મુક્તિ સુધીની પરમ વિકાસ યાત્રા માટે પાયા સમાન....આ પ્રકરણના પ્રકાશને પાથરનારા
પરમારાય પાદ, અધ્યાત્મયોગી, પંન્યાસપ્રવરશ્રી
ભદ્રકવિજ્યજી ગણિવર્ય...!!!