SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યથી આત્મદર્શન ૨૬૭ તે અભ્યાસ તેના પરિપાક કાળે જીવને રાગ-દ્વેષની વૃત્તિઓથી દૂર હટાવી, સમત્વની સિદ્ધિ કરી આપે છે. સમત્વવાન પુરુષને પિતાના આત્મામાં જ પરમાત્મસ્વરૂપનું દર્શન થાય છે. “પરમનું સ્વરૂપ જોયા પછી વિષય પ્રત્યેની અંતરંગ આસકિત ચાલી જાય છે. તેનું જ નામ ૫૨– વાગ્યા છે. અપર-વેરાગ્ય આદિમ કારણ છે, પર–વૈરાગ્ય અંતિમ ફળ છે. તેને હેતુ આત્માનુભૂતિ અને આત્માનુભૂતિને હેતુ ભક્તિ છે. ભક્િત વડે ઈર્ષા–અસૂયાદિ ઉપલેશે જાય છે અને વિરકિત વડે રાગ-દ્વેષાદિ વૃત્તિઓ ટળે છે. રાગ-દ્વેષાદિ મૂળ ફલેશ છે, તેને ટાળવા માટે આત્મદર્શન જનિત પર-વૈરાગ્ય આવશ્યક છે. અભિવંગને અગ્ય એવા વિષયો પર અભિવંગ કરે તે રાગ છે. __ अविषयेऽभिष्वंगकरणादागः । માત્સર્યને અગ્ય એવા છ પર માત્સર્યભાવ તે તેષ છે. તે અગ્નિજવાળાની જેમ સંતાપ ઉપજાવના છે. तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनाद्वषः । જીવો પ્રત્યે મેચાદિ ભાવના અભ્યાસથી છેષ જાય છે અને વિષયે પ્રત્યે વિરકિતના અભ્યાસથી રાગ જાય છે. વિવેકસાનને આવરનાર મહ છે. વિષયે વિનશ્વર છે, આત્મા અવિનાશી છે. વિષયના સંગથી આસક્તિ વધે છે અને આત્માના ધ્યાનથી વિક્તિ પેદા થાય છે વગેરે તને અવધન થવા દેવે તે મેહનું કાર્ય છે. ચેતરમાવાધિમબરિવાવિધાના –ધમબિન્દ. એ રીતે રાગદ્વેષ અને મેહની વૃત્તિઓનું નિવારણ ભક્તિથી થાય છે. ભક્તિ વડે આત્મગુણેની તુષ્ટિ–પુષ્ટિ દો જેમ જેમ ટળતા જાય છે, તેમ તેમ આત્માનંદ વધતો જાય છે. અને આત્મઅનુભવ પૂર્ણ થતાંની સાથે જ વિષયની ભૂખ ભાગી જાય છે. માટે જ કહ્યું છે કે જેમ ભોજન વડે તુષ્ટિ, પુષ્ટિ અને સુધાની શાતિ એ ત્રણ કાર્ય એકસાથે જ થાય છે, તેમ પ્રભુના નામમન્નરૂપી ઔષધ વડે પણ ભક્તિરૂપી તુષ્ટિ, આત્માનુભૂતિરૂપી પુષ્ટિ અને વિષયેની વિરતિરૂપી સુધાની નિવૃત્તિ એકસાથે જ થાય છે. શારીરિક સુધા–નિવૃત્તિ માટે જેટલી જરૂર આદરપૂર્વકના ભજનની છે, તેટલી જ વાસનારૂપી સુધાના નિવારણ માટે આદરપૂર્વક પ્રભુના નામમન્નની છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy