________________
પૂજ્યપા on શાસનસમા શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ 'સાહેબના સમુદાયના પૂજ્ય આચાર્યશ્રી વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ 'સાહેબના શિષ્ય પૂજય મુનિરાજ શ્રી . દર્શનવિજયજી મહારાજની પ્રેરણાથી -શ્રી સિહોર શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના જ્ઞાનખાતામાંથી પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજને તથા
શાનભંડારને ભેટ.