SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ આત્મ-ઉત્થાનને પો ધર્મનું મૂળ | સર્વ મંગલોમાં પ્રથમ મંગલ ધર્મ છે. ધર્મ એ આત્માને સ્વભાવ છે. સર્વ પ્રાણીને આત્મા સમાન જેવા, આત્મા રૂપે જેવા, પિતાનાં અંગ રૂપ માનવા-અનુભવવા એ ધર્મ છે, ઉત્કૃષ્ટ મંગળ છે. આ આત્મૌપમ્ય દષ્ટિમાંથી જ પરમ કૃપાળુ શ્રી તીર્થંકર પરમાત્માઓએ વિશ્વને અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ આપ્યું છે. ' મતલબ કે, આ પમ્ય દષ્ટિ એ ધર્મનું મૂળ છે. તેના જતનમાં ધર્મનું જતન છે. તેના વિકાસમાં ધર્મને વિકાસ છે. તેના જયમાં ધર્મને જય છે. ' ' સંવેદના વેદન એટલે પરિણમન. જ્ઞાની પાસે પહેલાં શ્રવણથી, પછી પોતાના વિચારથી, મનનથી જાણ્યું, તેને જ હવે પિતાના સંવેદનથી જાણ્યું એટલે શ્રવણનું પરિણમન થયું સમજવું. સમ્યગ્દષ્ટિનું ચેય નિજાત્મા છે. કેમકે તે જ આનંદનું ધામ છે. આવો કેવળજ્ઞાન સ્વભાવ જેને પ્રિય લાગ્યો, તેને જગતમાં બીજું કાંઈ પ્રિય લાગે નહી. વિષયમાં સુખ નથી, પણ સુખને મિથ્યાભાસ છે. સંગમાં સુખ નથી. અજ્ઞાની પિતાની કલ્પનાથી તેમાં સુખ માને છે. હવભાવ સુખને નિર્ણય કરવો, તે સમ્યક્ત્વ છે. નિશ્ચય નયના વિષયભૂત શુદ્ધાત્માને ભૂલીને, જે જીવ વ્યવહાર નયના વિષયભૂત અશુદ્ધતાને જ એકાંત સત્ય કરી માને છે. તે જીવ પદ્રવ્યમાં જ વિહિત છે. સમ્યગ્દર્શન એ શુદ્ધ પરિણતિ છે, પણ શુદ્ધોપયોગ નથી. શુદ્ધોપવેગ ક્રિયાત્મક છે. અંતર્મુખ થઈને સ્વભાવને આશ્રય કરે તે શુદ્ધો પગ છે, અને તે જ મુક્તિને પંથ છે. મોહને ક્ષય કરવાનો એક જ માર્ગ છે. અને તે શુદ્ધ દ્રવ્ય, ગુણ, પર્યાયનો નિર્ણય કરીને આત્મામાં એકાગ્ર થવું તે છે. શખબ્રા એ જિનવાણીને પર્યાય છે. જે વાણી બ્રહ્મ એટલે કેવળજ્ઞાન અને જ્ઞાનમય આત્માને બંધ કરાવે તે શબ્દ બ્રા છે. ફરકાનિ નિકળતા પત્રક્ષાવિકતા એ દષ્ટિએ શ્રી નમસકાર મહામંત્ર એ શબ્રા છે. કેમકે તે શુદ્ધાત્માનાં બેધક પદો છે. તે પદનું રટણ કરવાથી નિજ શુદ્ધાત્માને અપક્ષ બંધ થાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy