SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્-દર્શન સમ–સંવેશ—નિર્દેયાનુજમ્પાન્તિવયરુક્ષનૈઃ लक्ष्णैः पश्चभिः सम्यक् सम्यक्त्वमुपलक्ष्यते ॥ આપણાં જીવનમાં સમ્યગ્દર્શન છે કે નહિ ? તેની ઓળખાણુ કરાવનારા પાંચ ગુણા છે, તેનાં નામ શમ, સવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકચ છે. તેજ સાચુ' અને શંકાવિનાનુ છે, કે જે જિનેશ્વર ભગવતાએ કહ્યું છે, અને એવી શ્રદ્ધા-એ વિવેક અને પરીક્ષા વિના સંભવતી નથી. આવે! શ્રદ્ધાના ઢેઢીપ્યમાન દીવા પ્રજ્વલીત કરાવવામાં કઠ એવા કરૂણા સાગર પન્યાસપ્રવર શ્રી ભદ્ર'કરવિજયજી ગણિવર્ય ....!!!
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy