SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ-ચિંતન धनदो धनार्थिनां प्रोक्तः, कामदः सर्व कामिनाम् । धर्म एवापवर्गस्य, વાળ સાધન છે ધર્મબિંદુ -પૂ. હરિભદ્રસૂરિ મ. ધમ ધનનાં અથને ધન આપે છે. કામનાં અર્થીને કામ એટલે સર્વ ઈચ્છિતની પ્રાપ્તિ કરાવે છે. અને પરંપરાએ ધમ એ મોક્ષને સાધક છે. દુર્ગતિમાં પડતાં પ્રાણીને બચાવી લેનાર ધર્મ છે. જેમ માણસ દુકાને જાય, ધંધે કરે તે લાભ, ન કરે તે નુકશાન. બાળક ભણવા જાય તે શીખે, ન જાય તે મૂખ રહે. તેમ...ધર્મ કરે તો આત્મિક લાભ, ન કરે તે ચાલશે, એમ નથી ધમ ન કરે તે નુકશાન જ થાય છે. આવા ધર્મની મહત્તા કેવી છે તે સમજાવનાર પરમ કૃપાળુ, પરમ પૂજ્ય, ધમયેગી, પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવર્ય
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy