SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાના મૂળાધાર ૬૯ ઉત્તમ કરણીની ઉત્તમતાના મૂલાધાર આ શુભભાવ છે. અશુભભાવના સઘળા અંધકારને શુભભાવ દૂર કરે છે, તેમજ જગતના જીવે માટે નિર્મળ વાતાવરણ પેદા કરીને શુભની દિશામાં ગમન કરવાની જોગવાઈમાં વધારો કરે છે. કલ્યાણના ગ્રાહક, સર્વ કલ્યાણની ભાવનાના ઉદ્ગમ સ્થાન રૂપ ભાવપ્રાણાની રક્ષા કરતા રહે તે સ્વાભાવિક છે. 卐 દયાને મળાધાર દયાના મૂળાધાર પ્રેમતત્ત્વ છે. પ્રેમતત્ત્વ જીવન સાથે ઐતાત છે, પ્રેમ અને જીવન (Love & Life) એક અપેક્ષાએ પર્યાયરૂપ છે. પ્રેમ કરવા, ઝીલવા, વિકસાવવા, વિસ્તારવા-એ જીવનની જ પ્રક્રિયા છે. પ્રેમ દર્શાવ્યા સિવાય કે બીજાના પ્રેમ ઝીલ્યા સિવાય જીવન એક બેાજરૂપ બની જાય છે. ‘પ્રિય? શબ્દ ઉપરથી પ્રેમ' શબ્દ ફલિત થયા છે. પ્રેમ એ સચેતન છે. પ્રેમ એ જડ–તરવનુ જ નામાંતર છે. સ્વાર્થ,ક્રોધ આદિ પ્રેમ તત્ત્વને વિકસાવવામાં આડે આવે છે. ક્રોધ અને લેાભની ઉત્પત્તિ પણ અપેક્ષાએ કઈ વસ્તુના પ્રેમમાંથી જ થયેલી હાય છે. વિરાધી વૃત્તિએમાં પણ પ્રેમના અ'શ પડેલા હોય છે. એક વસ્તુ પ્રત્યે પ્રેમ થયા, તેને વધારે પડતી ત્વરાથી સિદ્ધ કરવાની ઉતાવળમાં, આડે આવતા પરિબળા પ્રત્યે ક્રોધ થઈ આવે છે. આવે વખતે ધીરજ અને સમજણુ કેળવવામાં આવે, તે પ્રેમના આવેગ, ક્રોધ કે કટુતાનું રૂપ ન લેતાં પ્રેમરૂપ કે સમત્વરૂપમાં પલટાઈ જાય છે. ક્રોધ, લાભ, ઢહલિપ્સા જેવી વૃત્તિએની સખત કસોટીમાં ક્ષેમકર રીતે પાર ઉતરવામાં જ પ્રેમનુ' પ્રેમત્વ છે. આકરી કસેાટીમાંથી જ પ્રેમતત્ત્વના વિકાસ અને વિસ્તાર થાય છે. દયાના મૂળાધાર પણ પ્રેમ છે. બધાં સદ્ગુણ્ણા એ પ્રેમરૂપી ખીજના જ અંકુર, પર્ટીવ અને પુષ્પ છે. એના જીવનગત કે અનુભવસિદ્ધ અથ` અહિંસા છે. ‘હું સત્ર સહુમાં છું, સહુ મારામાં છે, અમે બધાં સમાન છીએ' એ ભાવના કે ધારણા વિના અહિંસા સિદ્ધ થઈ શકતી નથી. અહિંસાના આચાર વિનાના બ્રહ્મવિચાર, કે આત્મવિચાર એ માત્ર શુષ્કવાદ છે; તેથી અહિસાની સાધનાને, બ્રહ્મચર્યની સાધના, શાસ્ત્રોમાં કહી છે. અહિંસા, બ્રશ્ન અને આત્મા એ બધાં પર્યાયવાચી શબ્દ છે. અહિં સા એ પ્રેમની નિષેધાત્મક ખાજી છે. સાચી અહિંસામાં દયા અને સાચી યામાં અહિંસા સમાય છે, 5
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy