SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન’.....૧૦૫ કારતક સુદ ૧૫ ને મગળવાર તા. ૨-૧૧-૭૧ અનંતજ્ઞાની વિશ્વની વિરલ વિભૂતિ પરમાત્માએ ભવ્યજીવાને સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલ વસ્તુ તેનુ નામ સિદ્ધાંત. અહી' મામા ઉપાંગ વહૂનિર્દેશામાં નિષધકુમારના અધિકાર ચાલે છે. નિષકુમાર સચમની ઉત્કૃષ્ટ આરાધના કરી સર્વાં સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયાં. સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવાનુ આયુષ્ય જ. ઉ. ૩૩ સાગરનુ` છે. પાંચ અનુત્તર વિમાનનાં દેવા એકાંત સમકિતી હાય છે અને સર્વાંસિદ્ધના દેવા નિશ્ચય એકાવતારી હાય છે, અત્યારે નિષકુમાર સર્વાર્થ સિદ્ધ વિમાનમાં છે. જીવનમાં ચારિત્ર એ ખૂમ કિંમતી કાઢીનૂર હીરા છે. મુરબ્બાની શીશીમાં મુરખ્ખા ન હય, અત્તરની શીશીમાં અત્તર ન હેાય અને રંગની પેટીમાં રાઁગ ન હેાય તે તેની કંઈ કિંમત નથી. વેપાર ખેચે, પણ લાભ ન મળ્યે, તા તા તેવા વેપારનું પ્રત્યેાજન શું? હુંડી ઢાય પણ તેના પર મક ન હોય તેા હુંડી શા કામની ? તેમ માનવ અવતાર પ્રાપ્ત થયા પણ ચારિત્ર ન હોય તે તે જીવનની કાઈ કિંમત નથી. ચારિત્રથી એકઠા થયેલાં કર્યાં ખાલી થાય છે. जाई भावे दंसणेण य हे चरित्रेण निगिण्हाइ तवेण परिझई ||३५|| જે જાણ્યુ' તેને જીવનમાં ઉતારવુ જોઈએ. કોઈ કહે રાગ દ્વેષ ન કરવા જોઇએ, તે હુ' જાણું છું પણ તે જ વ્યક્તિ પ્રસંગ આવે ત્યારે રાગ-દ્વેષના ભાવથી મુક્ત ન બની શકતી હાય તા તેવા જાણપણાથી શું જીવનના ઉદ્ધાર થાય ખરો ? તનડું ભલેને તારૂં આસન વાળે મનડું ચડયું ચકડાળે, ભજન તારા ગાયા ભગત સાવ એળે, કામ ન આવે ખરી વેળે...ભજન તારાપદ્માસન વાળીને બેસી જાય પણ સમાધિ પ્રાપ્ત ન થાય પરિણામની ધારા સ્થિર ન થાય અને સકલ્પ વિકલ્પ સતાવ્યા કરતા હાય તા શું ખરેખર ધ્યાન ધર્યુ" કહેવાશે? ચાલીસ લેગસ્સના કાઉસગ્ગ કામંએ કરાવ્યા પણ સાંભળનાર એક લેગસ્સના પણ સરખી રીતે ન સાંભળે તા કહેવુ' પડે કે તનડું' સ્થિર બેઠું' પણ મનડું' સ્થિર થઈ શકયુ' નથી. “પરના સફાર્માં દીવડા કેટલુંક મળશે, અંગે ન યેતિ આપ મેળે, ભજન તારા ગાયા ભગત સાવ એળે....”
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy