SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ પ પુંજાવે નહિ. જે કામમાં હાથથી યત્ના રહે તે નાકરીથી ન રહે. આજે તમારે પૌષધ કરવા હાય તા રચહરણુ ખરા ? રજોહરણ વિના રાત્રે પુજીને ચાલવાનું કેવી રીતે થાય? આજે ઘણાં સામાયિક કરવા આવે પણ સુહપત્તિ ન લાવે. રૂમાલથી ચલાવે. મુહપત્તિ એ જૈનસ્થાનકવાસીનું ચિન્હ છે. માટે બાંધવી જ ોઇએ. હાથમાં રાખેા તે ન ચાલે. વળી હાથમાં રાખવાથી કાઈવાર યત્ના રહે અને કોઈવાર ખુલ્લે માઢ ખેલવાના પ્રસંગ પણ આવી જાય. “ તએણું સેનિસ ઢેકુમારે અણુયા કયાઈ, જેણેવ પાસહસાલા તેણેવ ઉવાગઈ, ઉવાગચ્છિત્તા, જાવ ધ્રુમ્સ સ થારાવગએ, વિહરઈ તએણુ' નિસઢ કુમારસ પુળ્વસત્ત॰ ધમ્મ જાગયિ, જાગરમાણુસ્સ, ઇમૈયારૂપે અઝિસ્થિએ જત્થણુ અરહા અરિહનેમી. વૠતિ, નમ'સંતિ, જાવ પન્નુવાસંતિ ।। એક વખત નિષકુમાર પૌષધશાળા હતી ત્યાં ગયા. પૌષધ કરી દાભના સંસ્તારક બિછાવી તેના પર બેસી ધમ ધ્યાન કરતાં વિચરવા લાગ્યા. ત્યારપછી પાછલી રાત્રીએ ધર્મ જાગરણ કરતાં તેમને એવા વિચાર ઉત્પન્ન થયા કે ગ્રામ, સનિવેશ આદિને ધન્ય છે કે જ્યાં અર્હત્ અષ્ટિ નેમિ ભગવાન વચરે છે. તે રાજા, ઈશ્વર, તલવર, માયમ્મિ કૌટુંબી, સાવાહ આદિને ધન્ય છે કે જે ભગવાનને વંદન નમસ્કાર કરે છે. જે ભગવાન તેમનાથ પૂર્વાનુપૂર્વી વિચરતાં નંદનવનમાં પધારે તે હું ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરુ. ભાવના ભવનાશિની છે. ઉચ્ચ ભાવનાથી ઉત્તમફળ પ્રાપ્ત થાય છે. “ ભાવે ભાવના ભાવીએ, ભાવે ટ્ઠિજે દાન, ભાવે ધમ આશધીએ, ભાવે કેવળજ્ઞાન. ” દરેક ક્રિયા ભાવસહિત કરવામાં આવે તે ફલવતી બને છે. ભાવશૂન્ય ક્રિયા યથા ફળ પ્રાપ્તિ કરાવતી નથી. લગ્નમાં અહેના જ્યારે ચાક વધાવવા શું ખેલે છે! જાય છે ત્યારે માશ થાળ ભર્યાં ૨ છગ માતીએ ૨, હુ તા હરખે વધાવવાને જઈશ, મારે, સાના સરીખે। સૂરજ ઉગીએ. થાળ મેાતીથી છલકતા ન હોય પણ તેવી ભાવના ભાવે છે કે, “ સઘવીના હાથી ઝુલે ભાગમાં હાથીના બદલે ગધેડું પણ ન ઝુલતું ાય, પણ ગાવાની પાછળ ભાવની પ્રધાનતા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy