SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ પણ કહે છે કે મારે તેા કર્મના ફુરચા ઉડાડવા છે. મૃત્યુના છેલ્લા દિવસ સુધી પણ સ્વાધ્યાયધ્યાનમાં મગ્ન રહેતા. છેલ્લા દિવસે પણ આચારંગ, સુખ વિપાક વગેરે સાંભળ્યુ. માગશર સુન્ન ૧૧ ની સવારે ૪ વાગ્યે નવકાર મંત્રનું સ્મરણ કરતાં “નમો આયરિયાણુ ” એ શબ્દ ખેલતાં આયુષ્ય પૂર્ણ કર્યું. તેમના અમારા પર અસીમ ઉપકાર છે. એ પરોપકારીના ઉપકાર કેમ ભૂલાય ? એક પદ્મ શીખડાવનારને પણ ન ભૂલાય તે જેણે સંસારના કૂપમાંથી બહાર કાઢળ્યા તેને કેમ ભૂલાય? એક માણસ અટવીની અંદર ચાલ્યા જાય છે. ઘેાર અટવી છે, ચારે બાજુ મધકાર વ્યાપેલા છે. ચાલતાં ચાલતાં પાળી વિનાના કુવા આવે છે ને અંદર પડી જાય છે. કુવા ઊ'ડા છે, પણ તેમાં પાણી નથી, કચરા ભરેલા છે, એટલે તે પડ્યો પણ ખચી ગયા, તે અંદરથી અવાજ કરે છે બચાવા ! મચાવે ! જેને બહાર નીકળવાની ઇચ્છા છે, તે અવાજ કરી શકે છે. તમારે બહાર નીકળવું છે? “સંસારરૂપી ઉડો કૂવા જે પડયા તે મુવા, ” સંસાર ઊડા કુવા છે, તેમાં જે પડે એ મુવા સમજો. પેલા ભાઈ બૂમો પાડી રહ્યો છે. ત્યાંથી એક મહાત્મા નીકળે છે, તે અવાજ સાંભળે છે કે તરત બચાવવા દોડે છે, દેડુ' લઇ કુવામાં નાખી સીંચી લે છે. તેમણે પેલા માણસને ખચાવી કિનારા પર મૂકી દીધા. મહાત્માએ એળખાણ પણ ન આપી. એ ચાર મીનીટ મુલાકાત પણ ન કરી. કાંઈ વાતચિત પણ ન કરી, મારે તા માડું થાય છે, હું તે જાઉં છું, એમ કહી ચાલ્યા ગયા. હવે જેની કાંઇ પણ એળખાણુ નથી, કુવામાંથી કાઢીને જ જે ચાલ્યા ગયા છે, છતાં જે ઉપકારી છે, જે મચાવનાર છે તેને પેલા માણસ જીવે ત્યાં સુધી કયારેય પણ ભૂલે ખરા? એમ મને પૂ॰ સ્વામીખાના અઢી વર્ષોંના જ સાગર।. ચીધીને તે ચાલતાં થઇ ગયાં! તેા એવા ઉપકારીને કેમ ભૂલી શકાય ? મા કદી ના ભૂલાય સ્વામી કદી ના ભુલાય રે, વિસામાની ડાળ સ્વામી કદી ના ભૂલાય. જે વિસામાની ડાળ, વિસામાના વડલા, આશ્રયદાતા એવા ગુરૂને કેમ ભૂલાય ? જેમણે આાર ભ-સમારંભમાંથી મુક્ત કરી હાથ ઝાલી બહુાર કાઢતાં. આવા ગુરૂમૈયા તેજલીસેટો કરી ચાલ્યા ગયાં. એવા ઉપકારી ધર્મજનની ૩૮ વર્ષ સંયમ પાળી અઠ્ઠાવન વર્ષની ઉંમરે માજી સકેલી સ્વર્ગવાસ પામ્યા. ૧૯૯૫માં આ બનાવ બન્યા. સદ્ગુણુના સરૈયા, મમ જીવનનૈયાના ખરૈયા, સંયમ જીવનના રખવૈયા એવી વિભુતિ મહા પુન્યાયે જન્મે છે. ગુરૂ શિષ્યને તરવા તારવાના જ સંબંધ છે. હુ` મા` ચિ' છું. ચાલવાનુ` તમારે પગે છે, એવું કહેનારા ગુરૂમાતાને કેમ ભુલાય ! મને અઢી વર્ષ સ`સાર-પર્યાયમાં અને અઢી વર્ષ સયમ-પર્યાયમાં જ્ઞાન ખૂમ આપ્યું. પાંચ વરસમાં ૩૦ સૂત્રનુ' વાંચન કરાવ્યુ'. એ સિવાય સમયસાર, ગામટસાર વગેરે દિગમ્બર ગ્રંથનું પણ વાંચન કરાવ્યું, તેની વાણીમાં
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy