SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ પટ જ્ઞાન હશેડો હાથ લઈ, સદગુરુ અને સુનાર, તુલસી ઉસકે મીટ ગયા, ધાર માર આકાર” તુલસીદાસજી કહે છે કે પારસમણના સ્પર્શથી લેતું એનું થઈ જાય છે. પણ તમને કેમ અસર થતી નથી! કાં અમે પારસમણિ નહી અને કાં તમે કાટવાળા લેઢા જેવા ! બીજું શું કહેવું? પારસના સ્પર્શથી લેઢાની તલવાર સોનાની બને છે. પણ ધાર-મારઆકાર બદલતી નથી. ધાતુ ફરી પણ સોનાની તલવાર મારવામાં આવે તે વાગેને ? એટલે પારસ લેઢાનું સોનું જ કરે છે. ત્યારે સદગુરૂ પિતાના જેવા બનાવે છે. જ્ઞાન હશેડો હાથ લઈ સદગુરુ શું કરે? જ્ઞાન હથોડો હાથમાં લઈ ટપી નાંખે, જેથી ધાર-માર-આકાર બધું ટીપીને શુદ્ધ લગડી વરૂપ બનાવે છે. સિદ્ધાર્થ આચાર્ય મેઘનામના ઉદ્યાનમાં મદત્ત યક્ષાયતનમાં ઉતર્યા છે. માનવ મહેરામણું ઉમરાવે છે. વીરંગત કુમાર પણ આવ્યા છે. મેઘની ધારાએ દેશના શરૂ થાય છે. અહિંયા વીરવાણું સાંભળવા આવનારા કેટલા? અને સાંભળે કે ઈન્દિરા ગાંધી આવવાના છે ને પાંચ મીનીટ લેકચર આપશે તે કેટલા ભેગા થાય? તે પ્રેમની વાત કરશે, આ દેશની વાતે કરશે, અત્યારે હિદને શેની જરૂર છે ને શું કરવું જોઈએ વગેરે મંત્રણાઓ કરશે. ત્યારે વીરના પ્રતિનીધીઓ તમને શ્રેયસની વાત સંભળાવશે. આલેક અને પરલેક બનેની વાત કરશે તે સાંભળશે ને આચરણમાં મુકશો તે ભવમણ ટળી જશે. બાકી હિંસા કરે, જુઠું બેલે, ચેરી કરે, અબ્રહ્મ સેવે, દારૂ પીવે, ઈંડાં ખાય અને ધર્મ મનાવે તે એવા જ કયાં પટકાય? અગતિમાને? જે જીવેએ વ્રત પ્રત્યાખ્યાન, તપ ત્યાગથી ધમ અપનાવ્યું છે તેને બેડો પાર થઈ જાય છે. ધર્મ બીજ છે અને મેક્ષ ફળ છે. ધર્મ કરે ને મેક્ષ ન મળે એવું કેમ બને? કારણ આપે તે કાર્ય પાકે જ. આંબે, રાયણ આજે જ પાકે ને આજે જ ફળ આપે? ના. તેમાં ધીરજ જોઈએ. આંબે ૫ વર્ષ અને કેટલાક કહે છે કે રાયણ ૧૦૦ વર્ષે ફળે છે. તેમ ધમ ફળે છે અવશ્ય, પણ ધીરજ હેવી જોઈએ. કેઈ વાર ધર્મ તાત્કાલિક ફળ પણ આપે છે, જેમકે સોમીલે ગજસુકુમારના માથા પર સગડી મુકી, છતાં ક્રોધ ન કર્યો અને ક્ષમાધર્મને અપનાવ્યું તે શીતળીભૂત થઈ ગયા, મોક્ષને પ્રાપ્ત કરી લીધું. તમારા જીવનને તપાસે. વીરવાણી સાંભળી બહાર નીકળેને પગપર કોઈને બેડાવાળે પગ આવે તે શાંતિ રાખી શકશે? ધર્મ પામ્યા ત્યારે જ કહેવાય કે જે ગમે તેવા પ્રસંગમાં સમાધિ રાખી શકે. જીવનમાં ઉકળાટ ન થાય. ૫૦ હજાર કે લાખ રૂ. જાય તે પણ ભેદ વિજ્ઞાન કરે કે આમાં પણ મારુ કર્મ કાર્ય કરી રહ્યું છે. એમાં સામા માણસને શો વાંક? રૂપિયા ગયા ને લાભ ન થયે તે અંતરાય કમનું ફળ છે. રેગ આવે તે વેઢનીય કર્મનું ફળ. ગમે તે કમ ઉદયમાન થાય પણ તેમાં ષ ન કરે, તે ધર્મ પામ્યાનું ફળ છે. જીવનમાં સમતા, સંતોષ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy