SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ K અનંત અતુલ વેદનામાં મુનિવર સમભાવમાં સ્થિર રહીને ક્રમ' ખપાઠ્યા. બહારથી દેહ છુટયા. અભ્યંતરથી કામ ણુ શરીર (ક) છૂટી ગયુ' ને મેક્ષે સીધાવ્યા. આપણામાં વી કેટલ' ક્રમ છે ? જે માણસમાં તાકાત નથી, શક્તિ નથી, એ વાત વાતમાં ખીજાય છે. ઘણા ત્રિસ સુધી મંદવાડ ખાઈને માસ ચીંગેા થઈ જાય છે. પછી તેને ખેલાવાતા નથી. તેમ તપશ્ચર્યાનું અજીણુ થઈ જાય, તેને ક્રોધ થઈ જાય. કાંઈ કામ હાય તા એના ઘરનાં કહે કે અત્યારે એને અમ છે. માટે ખેલાવશે નહી. પચાસ મણ રૂની ગાંસડી હાય, એમાં અગ્નિના એક તણખા પડે તે શુ' થાય ? અળીને ભસ્મ થઈ જાય, તેમ ક્રોધ રૂપી તણખા પડતાં તપરૂપી રૂ બળીને ખાખ થઈ જાય. પહેલી વાત એ છે કે સહનશીલતા આવવી જોઈ એ, ગમે તેટલુ કોઈ ખરાબ એલે કે એ કડવા શબ્દો કહી જાય તે પણ પેાતાના ઉદ્દય એ જાતના જ છે. એમાં નિમિત્તના શા દોષ ? એમ સમજીને સમભાવ રાખતા શીખવું. એક શેઠના ઘરની અંદર સેાનામહેારના ઢગલા પડયા છે. રાત્રે એક માણસ આવ્યો. ખારી ખેલીને ઘરમાં પ્રવેશ કર્યાં. શેઠ જાગી ગયા અને શું કરે છે, સાના મહાર સામે એણે ન જોયું. અને બહાર ધૂળ તથા ઢેફા પડયાં છે, એને લઈને જાય છે. શેઠ રાજી થાય છે કે અરે! જે કામ મારે પૈસા દઈને કરાવવુ પડતુ એ મફતમાં થઈ ગયું. તેમ તમારી નિંદા કરનાર તથા અવગુણુ ગાનાર તમારા કચરા સાફ કરે છે. તે એના પર ગુસ્સે શામાટે થવું? એ મારૂ વાંકુ ખેલે છે તેા હું એના મલેા ખરાખર લઈશ, આવી ભાવના ન રાખવી જોઈએ. તને કોઈપણ હણવા આવે તા તુ તેની ઉપર ક્રોધ ન કર. કોઈ મારે કુટે પણ એની ઉપર ક્રોધ કરવા તે તારા સ્વભાવ નથી. ભગવાન કડુ છે કે જેના હૈયામાં આ વાત એડી છે કે મારે કાંઈ કરવુ છે, મારે આત્માના ઉદ્ધાર કરવા છે, તેણે આવા સમતા ભાવ કેળવવા જોઈ એ. સમભાવથી મેતારજ મુનિની જેમ આત્માનું કલ્યાણ થાશે. ત્યાંતા આવી એક નારી. ફેકી એણે કાષ્ઠની ભારી, ધબકારે પેલું ૫'ખી ચમકયુ' સત્વર જવલા દીધા કાઢી, વિષ્ટામાં જવલા જોઈ ને સૈાની ભુલ્યે। ભાન, નાહક મેં માર્યા મુનિવરને આખર આવ્યું ભાન.” એક વૃક્ષપર પેલુ પક્ષી બેઠેલું છે. ત્યાં લાકડાના ભારાવાળીએ ભારા ફેંકયા, તેના ધબકારે પેલુ' ક્રૌંચ પક્ષી ચમકયું', ચમકતાની સાથે જ તે ચરકી ગયું', તેની ચક્રમાં જવલા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy