________________
કઢ
ઉતારતાં એ કેવી કલ્પાંત કરતી હોય ! એ વાળના રોટલા બનાવે અને બહેને એ એટલા નાખી રાજી થાય. એટલા અનેક પ્રકારના હોય છે. તેમાં આવા પણ એટલા હોય છે. રસવાણિજજે-એટલે મદિર આદિ રસના વ્યાપાર. લખવાણિજજે-એટલે લાખના વ્યાપાર. વિષવાણિજજે એટલે વિષને વ્યાપાર. માકડ મારવાની, મચ્છર મારવાની, ઉંદર મારવાની દવા, ડી. ડી. ટી. આદિને વ્યાપાર તથા અફીણને વેપાર જૈનથી થાય નહિં.
જંતુ પીલણ કમે એટલે વાણી, સંચા વિગેરે અંગેના વ્યાપાર આગળ ઘાંચી લેક ઘાણા નાખતાં હતાં. આજે જેને મગફળીના તેલ. તલના તેલ, સરસીયાના તેલ માટે કારખાનાં ઉભાં કરે છે. મગફળીમાં-ધનેડા ઈયળ આદિ કેટલાય ત્રસ પ્રાણી હોય તે પીલાઈ જાય છે. કાલામાં વરસાદને કારણે વિંછી, કંથવા આદિ થઈ જાય છે, તેને પીલવા માટે નાખે ત્યારે પણ ઘણી હિંસા થાય છે. મોટી મોટી પિટ્ટિીઓ, કારખાનાઓ વિ.માં છે એ કાયની હિંસા થાય છે. મીલવાળા મનમાં મલકાતા હોય પણ તેનાં પુણ્ય પીલાઈ રહ્યા છે. મહારંભ, મહાસમારંભ કરનાર નરક ગતિમાં ઉત્પન્ન થાય છે. પૈસા વધારવાની જ ભાવના છે. એને મેક્ષ તરફનું લક્ષ્ય પણ કયાંથી હોય? નિલંછણ કમે એટલે બળદ, ઘેડા વગેરેના અવયવ સમાયને વ્યાપાર. બળદ-ઘોડા વિ. ને ખસી કરાવે ત્યારે તેની જનનેન્દ્રિય પર કાપ મૂકે છે. તે વખતે તે અનહદ પીડા અનુભવે છે. તેના તરફડીઆ અને ત્રાસ જેવાય નહીં એવા હોય છે. ઢોરોને નાકમાં નાથ નાંખે છે. વચલું પડ ભેદી તેમાં રાંઢવું નાંખે ત્યારે ખૂબ વેદના થાય છે. દવગ્નિ દાવણયા એટલે દાવનળ સળગાવ્યા હોય. ઘણે ઠેષ બુદ્ધિને કારણે ખળામાં અગ્નિ મૂકે છે. ઘણું આખા ને આખા વન સળગાવી નાખે છે. વડ સળગાવે છે. વીડ સળગતાં ઢેરેનાં પેટ પર પાટું પડે છે, તેમાં સર્પાદિ રહેતા હોય તે પણ સળગી જાય છે. અનેક જીની હિંસા થાય છે. ઘણાં વેરઝેર અને બઝાડી મારવાના સ્વભાવને કારણે કટુમ્બમાં-સમાજમાં-ઘરઘરમાં-ભાઈ ભાઈ વચ્ચે-સાસુ વહુ વચ્ચે, દેરાણી-જેઠાણી વચ્ચે ઝગડા થાય એવા વચને બેલે છે. એક બીજા સારી રીતે રહેતાં હોય તે ન જઈ શકે, એટલે એમના જીવનમાં દવ કેમ લાગે તે રીતે પ્રયત્ન કરે.
એક બીજાના પ્રેમમાં વિક્ષેપ પડાવે તે પણ દવા લગાડ કહેવાય. કેટલાક માણસના સ્વભાવ કાતર જેવા હોય છે.
આ કાતર કલેશી નારી છે, અંદમાં વિરોધ કરનારી છે,
હેય ભેગા જુદા કરનારી છે, સુણ દરજીડા ! ગજકાતર ને સથદોરાની વાત કહું, કાતર અને સેય એક ગજવેલની બે ચીજ છે. પણ કાતરનું કામ કાપવાનું છે અને સોયનું કામ સાંધવાનું છે. એમ ઘણુ માણસોના સ્વભાવ કાતર જેવા હોય છે. એક બીજાના મનને ખાટા કરી નાખે છે. ભેગાને જુદા પાડે છે. અને કેટલાંકને સ્વભાવ