SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ غفار = ધધારે ઘરનું પાણી ન પીવુ'; ખેત્તવુઢી = ૫૦૦ માઈલ પૂર્વ પશ્ચિમમાં જવાની છૂટ રાખી હાય તા પૂર્વમાં ૭૦૦ અને પશ્ચિમમાં ૩૦૦ માઈલ એમ એક દિશા વધારીને બીજી દિશા ઘટાડી ન શકાય. સઈ અંતરધાએ = ચાલતાં ચાલતાં સદૈß પડયા કે આ ૫૦૦ માઇલથી વધારે તે નહીં હોય ને? તે ત્યાં જ અટકી જવું જોઈ એ, પણ આગળ જવાય નહીં. આ પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. ઘરમાં ચાર કલાક રહેવાનું હાય તા ચાર કલાક માટે ઘરની બહારના પાંચે આશ્રવ સેવવા નહી. તસ ભંતે પશ્ચિમાસિ નિદામિ ગરિહામિ અપ્પાણુ' વાસિરામિ’'કરા એટલે ઘરના મર્યાદિત ક્ષેત્ર સિવાયની આખી દુનિયાનું પાપ અંધ થયું. ઘરની અંદરનુ` જ પાપ લાગે. રાત્રે સૂતી વખતે પણ સથારા કર્યા વિના ન સૂએ. “ આહાર શરીર ને ઉપધિ પચ્ચખુ` પાપ અઢાર, મરણુ આવે તા વાસિરે, જીવું તે આગાર” આસાગારી સંથારા કહેવાય, એમાં ચારે આહારના પચ્ચખાણુ. શરીરને પણ વાસરાવી દે, ઉપધિમાં પથારીની છુટ ખાકી બધાના પચ્ચખાણુ. આટલું કર્યું અને એમાં જો આયુષ્ય પૂર્ણ થઈ જાય તે સંથારામાં ગયા કહેવાય. આયુષ્ય ક્યારે પૂરુ થશે તે ખબર છે ? કેટલાંક ચા પીતાં, છાપા વાંચતાં, પૈસા ચૂકવતાં મૃત્યુ પામી જાય છે. રાત્રે સાજા સારા સૂતાં હાય ને સવારે જુએ ત્યાં મડદું, ખબર પણ ન પડે કે રાત્રે કયારે મરી ગયા અને શુ થયુ'! ડાકટરને મેલાવીને પૂછે ત્યારે ખબર પડે કે એ કલાક પહેલાં ગુજરી ગયાં છે. આ ઉપરથી તમને એમ થાય છે કે મરણુ ક્યારે આવશે? મરણની ખખર નથી, માટે રાજ રાત્રે ખમતખામણા કર્યા વિના ન સૂવું. ,, "बामि सवे जीवा, सब्वे जीवा वि खमंतु मे, मित्ती मे सम्बभूएस वेरमझ न केणइ " મરણુ આવે તા બધુ ત્યાગવાનુ છે. જીવા તા બધી છુટ છે. આામાં શું આકરુ` પડે તેમ છે! ઘરના દરેક માણસમાં આ આદત પાડા, કદાચ રાત્રીએ ઉઠવાની જરૂર પડે તે ત્રણ નવકાર અણી પાળી લેવાય. છઠું મત દિશાનું અને સાતમું વ્રત ભાગઉપભેાગનું પરિમાણુ કરવાનું છે. એકવાર ભેાગવાય તે ભાગ અને વારવાર ભેગવાય તે ઉપલેાગ કહેવાય છે. જે મેઢામાં કાળિયા નાખ્યા તે પાછા ફરી ખવાય નહિ. ખાવા-પીવાનું એ વસ્તુઓ ભેાગ છે, અને વસ્ત્ર-વાહન ઘરેણાદિ એ બધાં ઉપભેાગ છે. સાતમા વ્રતમાં ૨૬ માલનું પરિમાણુ ખતાવે છે. (૧) ઉલણિયાવિહ’– અંગ લુવાના, હાથ લુવાના રૂમાલની મર્યાદા (૨) દંતણુવિદ્ઘ – દાતણની મર્યાદા. (૩) ફલવિહ’-આટલા ફળથી વધારે ખાવા નહી. (૪) અભંગવિહ’–તેલ વગેરે શરીર ચાળવાની વસ્તુની મર્યાદા. (૫) ઉટણવિહ-પીઠી આ≠િ મન કરવાની વસ્તુ. (૬) મંજવિš’–સ્નાન કરવામાં પાણીની મર્યાદા, એક ડોલ પાણીથી વધુ ઢાળવું નહિ, નળ ખુલ્લા ન મૂકી દેવા, પાંચ તીથીએ ન નહાવું, દિવસમાં એકવારથી વધારે ન નહાવું વગેરે મર્યાદા.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy