________________
એની એ સડક ઉપર સંસાર ચાલ્યા જાય છે,
સંસાર ચાલ્યો જાય છે.” આજે દુનિયામાં ધતિંગ કરનારા ઘણા છે. મોટી જટા રાખે, આખા શરીરે ભસ્મ થળે, ડેકમાં માળા નાખે, કપાળમાં મોટા ગારીયા તાણે, હાથમાં રૂદ્રાક્ષની માળા રાખે, પણ આચાર વિચારના કે સદાચારના ઠેકાણું જે નથી તે આવા લોકો પૈસાના પૂજારી છે. વિષયના ગુલામ છે, આત્માને ભ્રમમાં નાખનાર છે. જેણે આત્માને ઓળખે નથી એવા માણસો આવા પ્રપંચીઓમાં અંજાઈ જાય છે. આવાઓ પાસે ઘરડી બુદ્ધી પગે લાગવા આવે તે છટ નારાયણ કહે અને નાની નમણી નાર આવે તે સત્ નારાયણ કહે અને લાગ મળે તે તેના પ્રેમમાં પણ પડી જાય. આવા ધતિંગ દુનિયામાં કંઈક ચાલ્યા કરે છે. આવા
તારા અને ઢેગી સ્ત્રીઓને કહે, હું તમને પુત્ર પ્રાપ્તિ કરાવી દઈશ. મારા આશીર્વાદથી તમારે ત્યાં ધનના ઢગલાં થશે. અનેક સ્ત્રીઓ ભેળી બની ભેળવાઈ જાય છે અને એકાત મળતાં કુકમ કરવા તૈયાર થાય છે. આવા કપટીઓ પોતાની જાતને સજજન કહેવરાવે છે પણ કરેલાં કર્મ દરેકને ભોગવવા પડશે! કર્મને ઉદય આવશે ત્યારે તે વેશની શરમ નહિ રાખે.
पिंडोलए व्व दुस्सीले, नरगाो न मुच्चइ ।
fમવાણ વા નિરથે an, યુવા મ વિવે પરરા ઉ. અ. ૫ જે કુશલ આચરણ આચરવા વાળો છે તેને નરક મુક્તી નથી. સાધુ હોય તેને પણ દુર્ગતિમાં જવું પડે છે. માત્ર વેશ કેઈ ને તારી શકતો નથી.
"पुन्यस्य फलमिच्छन्ति पुन्यम् नेच्छन्ति मानवा
पापस्य फलम् नेच्छन्ति पाप कुर्वन्ति सादरा" પુન્યના ફળ ભોગવવા બધાને ગમે છે પણ પુણ્ય ઉપાર્જન કરતા નથી. ધર્મ કર ગમતું નથી અને પાપના ફળ કડવા છે તે કોઈને ગમતા નથી છતાં પાપ કરવાનું છોડી શકતા નથી. તમે એક દિવસમાં અઢાર પા૫ સ્થાનકમાંથી કેટલા પાપ કરે છે? ભગવતીસૂત્રને પાઠ છે કે અઢાર પા૫ સેવે તે જીવ શીવ્રતાથી ભારેકમી થાય છે. અઢાર પાપ ન સેવે તે હલુમ થાય છે.
ભગવતી સૂત્રમાં એક પ્રશ્ન પૂછે ગૌતમરાય, શ્યા પાપ કર્યો જીવ ભારે કમી થાય? ભગવાન મહાવીર બેલીયા તમે સાંભળો ગૌતમરાય, અઢાર પાપ સેવવાથી ભારે કમી થાય.”
૫૫