SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રવાન આત્મા પરમાત્મા બની શકે છે. શ્રીમંતેમાં લેખાતે હોય પણ જેને ચારિત્રના ભુક્કા બોલાવી દીધા છે, જે પરનારીનાં સંગે નાચે છે તે હેવાન છે. તેની સમાજમાં કોઈ ગણના નથી. જ્ઞાની પાસે તેને કઈ કલાસ નથી. માટે ચારિત્રવાન બને. દૂધપાક, બાસુદી, શ્રીખંડ, લાડવા પચાવે છે તેમ શરીરમાં વિર્ય છે એને પચાવે. વીર્ય વગરને માણસ માયકાગલા જેવું છે. વીર્ય શરીરને રાજા છે. આંખ, નાક, કાન, નાયુ વિ. બધા અંગોપાંગમાં વીર્યથી તેજ આવે છે. તાકાત આવે છે. અબ્રહ્મચર્યથી વીર્યની હાની થાય છે. ચારિત્ર વિનાને માનવી હાલતું ચાલતું મડદું છે. તેનામાં તાકાત-દૈવત નથી. ચારિત્ર એ બ્રેક છે. સાઈકલમાં જેમ આગળ જવાની શક્તિ છે તેમ અસ્થાને અથડાઈ ન પડે તે માટે બ્રેક પણ છે. ચારિત્રનું બળ મનુષ્યને વિકાસ સાધે છે અને વિનાશ થતું અટકાવે છે. અબ્રહ્મચારીનું જીવન હરાયા ડેર જેવું છે. જેને ફીરત હૈ તેર હરા, ખાત પીત હૈ માલ પર, અપને ધણી કે નામ લજાયે, બે અદબી નાદાન, ભજન બીન નર હૈ પશુ સમાન”. ઢેર બે જાતના છે. એક ધણીની મરજી મુજબ ચાલનારા, અને એક સ્વછંદીપિતાની ઈચ્છા મુજબ ચાલનારા, તેમ માણસ પણ બે પ્રકારના હોય છે. એક ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવનારા અને બીજા પિતાની મરજી પ્રમાણે ચાલનારા. સ્વછંદી હરાયાઢેરને તેને માલીક લીલે ચાહટી ખાવા આપે છતાં હરામ ચહડકે એવું લાગે હોય કે પરાયા ખેતરમાં ઉભા મોલ જેવે અને ખેતરમાં ચરવા માંડે, જ્યારે ખેતરને ધણી દેખે ત્યારે ડાંગે ડગે મારીને તેને અધમુઓ કરે અને ડબામાં પુરે. એના ધણીને છોડાવવા માટે દંડ ભરે પડે છે. તેમાં કેટલાક પુરુષને પિતાની રૂપવતી નારી હોય તે પણ સંતોષ ન થાય, અને પારકી સ્ત્રીને રીઝવવા દોડયા જાય. અંતે માર ખાય છે. જેનું ચારિત્ર ઉમદા નથી તેનું જીવન કબરમાં સૂતેલા માણસ જેવું છે. કેટલાક લકકડફેડ લેકો લાકડા ઉપર ઘા કરે છે. અને કેટલાક કારીગર લાકડામાંથી પૂતળી બનાવે છે. આ બેમાંથી એક સર્જન કરે છે, અને બીજે લાકડાને ફેડે છે. બંનેમાં પૈસા કેણ મેળવે છે? કારીગર પૈસા વધારે કમાય છે. એક પથ્થર તેડે છે અને એક પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે. ટાંકણુ વડે ઘડી ઘડીને નવું સર્જન કરે છે. તમે તમારું જીવન કેવું બનાવ્યું છે? જીવનનું નવસર્જન કર્યું છે કે ભાંગડ જ કરી છે? જીવનને ઉમદા બને. कामं तु देवीहिं विभूसियाहिं, न चाइया खोभइउ तिगुत्ता, तहाऽवि एगन्तहियं-ति नच्चा, विवित्तवासो मुणिण पसत्थो । દેવકમાંથી દેવાંગનાઓ નીચે ઉતરે અને ગમે તેટલું આકર્ષણ કરે, પણ ત્રણ ગુપ્તિવાળે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy