SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ કેવી રીતે હાઈ શકે? કુદેવ, કુગુરૂ અને કુધને માનવા એ મિથ્યાષ્ટિ છે. મિથ્યાત્વનુ મૂળ કાઢી નાખા. દેવદેવી કહે અમને પાડા ચડાવજો, એકડા ચડાવો, તેમાં કેટલી હિંસા થાય છે ? સતખાલે તથા ગાંધીજીએ હિંસા અટકાવવા માટે કલકત્તામાં કેટલુ' કર્યુ, પણુ મિથ્યામાન્યતા છેાડી નહિ. માંદા પડે તે ભેગ આપવાની માનતા માને છે. લેટરી લાગી જાય તા એક પાડા ચડાવીશ' આવી માનતા માને છે. કેાઈ દેવી સિ'ડુ-વાઘના ભાગ માંગે છે. પણ વાઘના ભાગ કેણુ દેવા જાય ? જે જાય એ પેાતે જ ભાગ થઈ જાય છે. ભાગ દુખ`ળના માગે છે. પશુ સખળના માંગતા નથી. આવા દેવાની આશા રાખનારથી મુક્તિનાં સુખ ઘણા છેટા થઈ જાય છે. માનવ ભૌતિક સુખની આશાએ દેવદેવીએની માન્યતા રાખે છે. લાભને થાભ નથી. આપણાં દેવ રાગ-દ્વેષ વિનાનાં છે. વિતરાગની પાસે ત્યાગના ખજાના છે. ત્યાગીએની દુકાનમાં ત્યાગના માલ ભર્યાં છે. “ભાવ ધરીને જે ગુણુ ગાય, તે જીવ તરીને મેલ્લે જાય”. માંગલિકમાં આ જ કહીએ છીએ. માક્ષમાર્ગની સાધના એ નાના છે.કરાનાં ખેલ નથી. સાચા ઢિલથી જો એની આરાધના કરે તેા કર્મીના ભૂક્કા ઉડી જાય છે. નવકાર મંત્રના જાપ વિષે અનેક પુસ્તિકાઓ છપાય છે. તેમાં કાઈ વ્યક્તિની પૂજા નથી. અરિહંત એટલે ચાર ઘનઘાતી કર્મ ક્ષય કરનાર. વૈશ્ય હાય, ક્ષત્રિય હાય, શુદ્ર હાય, કે બ્રાહ્મણ હોય, પણ ચાર કાય કરેલ હાય તેને જ નમસ્કાર કરવામાં આવે છે. મેાસિદ્ધાણુ-સિદ્ધ ભગવાનને નમસ્કાર, ભગવાન આઠે કાઁથી રહિત થઈ લેાકાત્રે બિરાજે છે. આપણે તેવા થવું છે, આપણું લક્ષ્યખિં એ છે. “કુંથુનાથ પ્રભુ મારે ઉપર આવવું છે, એરંડાના બીની માફક ઉપર આવવુ છે; મહાવીર કોલેજમાં ભણતર ભણવાનાં, સૂત્ર સિદ્ધાંતના ચણતર ચણવાના, શુદ્ધાચારી નિવિકારી ખની જાવુ છે,અગ્નિના ધૂમાડાં માફક ઉપર આવવું છે...કુંથુનાથ. સૂત્ર-સિદ્ધાંત ચારિત્રનુ` સારૂ ઘડતર કરે છે, માટી રહિત થતા તુમડી પાણી ઉપર તરે. ધનુષ્યમાંથી ખાણ છૂટી સીધું નિશાન પર વાગે છે. ધુમાડા અગ્નિમાંથી બહાર નીકળતાં ઊંચે જાય છે. તેમ નિલે`પ માણસ ઊંચા જાય છે. મારૂ' શાશ્વત ઘર સિદ્ધશિલા ઉપર મેક્ષમાં છે. આવા ઘરને બતાવનાર અંગુલી-નિર્દેશ કરનાર સદ્ગુરૂએ છે. સાધુપુરૂષ એક ગામથી બીજે ગામ વિવ્હાર કરી ટાઢ, તડકા સહન કરીને ધર્મીના માર્ગ બતાવે છે. એ ઉપદેશની કાઇ ઉપેક્ષા કરે તેા મનમાં લાવતા નથી, અને સમતામાં રહે છે. પ્રભુ મહાવીરની હાજરીમાં બધાએ તેએનું અનુકરણ કર્યુ · નથી. તે। હું કાણુ ? મારી ફરજ વીતરાગની વાણી સભળાવવી, એ જ છે, આમ સમજી મહાપુરૂષા ઉપદેશની ધારા વહેવડાવે છે. એકાદ વચન જો સદ્ગુરૂનુ દિલમાં એસે તેા ઉદ્ધાર થઈ જાય. તમે કેટલુ સાંભળેા છે ! આ છેડવા જેવુ છે. અને આ છેડવા જેવુ' નથી, પણુ આચરણમાં મૂકો છે? ભેંસ ખાઈને વાગેાળે ત્યારે સ્વાદની ખખર પડે છે. એમ તમે પણ સાંભળીને ..
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy