SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ rot માશા–વાસના-લાલસા છે. અને છેવટે દુ:ખ છે. પરંતુ બ્યપરાયણતા છે ત્યાં આશા, આસક્તિ કે વાસના નથી. પરંતુ કાર્યાં કર્યાંના આનંદ છે. અને કાર્ય કર્યાં પછી પશુ એનાથી વિક્ત મની જાય છે. અચાનક પિતાશ્રીને માંદગી આવી, ત્રણ દિવસની ટૂંકી માંદગી ભાગવીને તે પલક– પ્રયાણ કરી ગયા. અને એ પછી દાઢ મહીને માતાનું પણ મૃત્યુ થયું. સુખી સ ંસાર સુના અન્ય. પણ જે ધમ પામ્યા છે એ તેા સમજે છે કે આ બધા પંખીમેળે છે. વૃક્ષ ઉપર સાંજે ચારે દીશાએથી પક્ષીએ આવીને બેસે છે. કઈ કર્યાંથી કોઈ કયાંથી એક વૃક્ષની ડાળે, પખીડા આવીને ખેઠાં કાઈ ડાળે કોઈ માળે, પ્રભાતના પચર’ગી રંગે, જાતાં સહુ વિખરાઈ જતાં, આ જગ પંખીના મેળા, કેમ રહેશે સદૈવ ભેળે....આ. ر પખીએ કેાઈ ડાળે બેઠા અને કોઈ માળે બેઠા. જ્યાં અરુદૃાય થયા ત્યાં ૫'ખી કલરવ કરવા લાગ્યા અને સહુ જુદી જુદી દીશાએ ઉડી જાય છે. એમ આ સંસારમાં જુદી જુદી ગતિમાંથી જીવા આવ્યા છે. કોઈ ગાંધી છે, કેાઈ સંઘવી છે, કેઇ શાહ છે. એમ જુદાં જુદાં કુટુખમાં ભેગા થયાં, અને આયુષ્ય પુરુ' થાય એટલે સહુ સહુને પથ્ પડે, આવું સમજનારને વિયેાગનું દુ:ખ સતાવતું નથી. એક શેઠ હંમેશા વ્યાખ્યાનમાં ટાઈમસર આવતા. એક દિવસ તેઓ ઝહુ મેડા આવ્યા. વ્યાખ્યાન માઈ ગુરૂ મહારાજે પૂછ્યું કે આજ કેમ મેડા આવ્યાં ? તે કહે સાહેબ! એક મહેમાનને વળેાટાવવા ગયા હતા એટલે મેડુ' થયું. ખાજુમાં ઉભેલા ભાઈએ કહ્યું, સાહેબ! આજે એને ૨૦ વરસના દિકરા ગુજરી ગયા, એની ક્રિયા પતાવવા ગયાં હતાં, એટલે માડુ થયુ. જુઓ, કતવ્યપરાયણ માણસેા કેટલા પ્રસન્નચિત્ત રહી શકે છે? જ્યારે અજ્ઞાની જીવા કેટલા કલ્પાંત કરે, રડે, ખાય-પીએ નહીં. જ્ઞાની પુરૂષ કહે છે કે Why do my-my? શા માટે મારુ મારું કરે છે ? I and my and me આ ત્રણ વસ્તુ છેાડા. ‘હું આમ ને હું આમ’ એ હુ પદ છેડા. મને તે આ ગમે અને મને તા આ જોઈએ એવુ મધુ છેડા. આ બધા સ્વાર્થમય સંબંધ છે એમ સમજે તે તેના વિયાગમાં દુઃખ ન થાય. “મારા માતપિતાના અવસાન પછી ધીમે ધીમે પરિસ્થિતિ પલટાવા લાગી. વેપારમાં ખાટ ગઈ, ધંધા માળેા પડયા, કમાણી ઘટતી ગઈ. પુણ્ય પરવાર્યું, પણ પત્ની સુશીલ હતી. એ ખૂબ આશ્વાસન આપતી. હું પણ ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હતા, એટલે પરિસ્થિતિ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy