________________
-
-
-
-
-
-
-
-
'
'
સમર્પણ પરમ ઉપકારી શાયજ્ઞ આચાર્ય સમ્રાટ બા. વ્ર સ્વ. પૂજ્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ તથા સૌરાષ્ટ્ર કેસરી બા.બ્ર. પંડિત મુનિશ્રી પ્રાણલાલજી મહારાજ તથા કવિયત્રી જવેરબાઈ મહાસતી, મીઠીબાઈ મહાસતી, ઉજમબાઈ મહાસતી, મતીબાઈ મહાસતી તથા બા.બ્ર મણીબાઈ મહાસતી વગેરે સંત-સતીજીએ; જેઓ મારા ગામ મેંદરડામાં અવાર-નવાર પધારી, મારા પુત્ર અને પુત્રીઓમાં જ્ઞાન-સિંચન કરી સદ્ગુણી બનાવેલ છે તે ઉપકારીઓને....
તથા મારા પૂજ્ય પતિ દેવ, કે જેમને ધર્મને રંગ હાડેહાડમાં લાગેલ, તે ધમનું-સંસ્કારોનું સિંચન તેમના છએ સંતાનમાં અવતરેલ હેઈ, આ વ્યાખ્યાન-ગ્રન્થ તે સ્વર્ગસ્થ ઉપકારી આત્માઓને સમર્પણ કરું છું.
લી. મુમુક્ષુ સાંકળીબેન કપુરચંદ ગાંધી.