SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય અલોકિક અને અમર્યાદિત છે. વિરાટ છે, વ્યાપક છે. એનું કોઈ સીમા ક્ષેત્ર નથી, પારિવારિક, સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બધાં ક્ષેત્રોમાં સત્યનું સ્થાન ઘણું મહત્વનું છે. વ્યવહારને મૂળ આધાર સત્ય પર છે. જીવનમાં સત્ય નથી, તે જીવનનું કાંઈ મૂલ્ય નથી. સત્ય આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. સત્યમાં અવાસ્તવિકતાની કે અયથાર્થતાની અગર તે બીજી કઈ મિલાવટને અવકાશ નથી. બધા તેનું મળ સત્ય છે. જેને સત્ય વસ્તુનું ભાન થયું છે, તે સત્યમાં જ રમે છે. સત્યમાં જીવન ગાળે છે. તેની સામે કોડે રૂા. ને ઢગલે કરે અને એને અસત્ય લવાનું કહે છે તે કરોડો રૂા. જતા કરશે, પણ અસત્ય તે નહીં જ વદે, એને દઢ નિર્ણય છે કે મારા મન-વાણું-કાયાને સત્યમાં જેડીશ. સત્ય કઈ માત્ર શબ્દો બેલવામાં જ નથી આવી જતું. સત્યનિષ્ઠ વ્યક્તિ-મન વચન અને કાયામાં એક રૂપ હોય છે. વાણીની સત્યતાનો માપદંડ વિચાર અને આચાર ઉપર છે. માટે ભાવનાની વિશુદ્ધિ જોઈ એ. જેણે સત્યને સહારે લીધે છે તેને દેવતાઓ પણ સહાય કરે. સુદર્શન શેઠ પાસે સત્ય હતું તે શી પર પણ એને ન્યાય થયે. માટે સત્યને આચરવું. મુનિએ પ્રાણના ભોગે પણ સત્ય વ્રત રાખે છે. વ્રતને ભંગ ન કરે પણ કટીમાંથી બરાબર પાર ઉતરે. તમને એક દિવસમાં જવું કેટલી વાર સ્પર્શે છે? કઈ પૈસા માગવા આવે અને દેવાની દાનત ન હોય તે ચેપ્પી ના ન પાડે, પણ કહે કે હમણાં જ લઈ ગયા. તમે થોડાક મોડા પડયા. આ શું જુદું જ ને? છોકરાને રમાડતાં રૂમાલ એક હાથમાંથી બીજા હાથમાં લઈ લે અને કહે કે જે કાગડે લઈ ગયે. કેટલું જુઠું? પિતે જાણતે હેય, ખબર હોય ને કઈ પૂછે તે કહી દે કે હું કાંઈ જાણતું જ નથી, રૂંવાડે રૂંવાડે જુઠો ! બેલવું કાંઈ ને ચાલવું કાંઈ ! હાલતા-ચાલતા-વેપાર વણજ કરતાં, ચેપડા લખતાં, બધેજ જુઠને સહારે છે. કયાંય સચ્ચાઈ ભર્યું જીવન નથી, પછી પકડાઈ જાય ત્યારે કોણ બચાવે? આવા કાળાં વક્રમ (કરમ) કરીને કેટલું ભેગું લઈ જવાના છો? “ वित्तण ताण न लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था, વીરપુર નાના મોટ્ટ, નેવાર્થ ટુ મટ્ટ મેવ ઉ. અ. ૪=૫ હે પ્રમાદી જીવ! પૈસે તને ત્રાણ-શરણ નથી. તમે જેમાં સુખ માને છે, તેમાં ભગવાન સાવ ના જ પાડે છે. ભગવાનના વચનને જીવ અવગણે છે, પરંતુ આ નકકર સત્ય છે કે પૈસો કોઈને આ લેક કે પરલોકમાં ત્રાણ-શરણ નથી. સંચેલ આ વસ્તુ ન શણું આપે, મુકી સીધાવ્યા નર કૈક શાણા, છે અલ્પ આયુ કર કમ સારૂં, હે આત્મ! તું આ નર દેહ પામી.” હે માનવ ! અલ્પ આયુષ્ય મળ્યું છે તેમાં કાંઈક સુકૃત્ય કરી લે ભેગી કરેલી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy