________________
૩૦
ઉદય આવતાં જ્યારે ભાગવે ફળ એહના, વિપાકે ભાગી ના કોઈ બાંધનારા જ ભાગવે.”
ક્રમ જ્યારે ઉયમાન થાય છે ત્યારે માંધનારને જ ભાગવવા પડે છે. સ્ત્રી માટે દાગીના આફ્રિ બનાવ્યા, પુત્રા માટે વૈભવના ઢગલા ખડકથા, પણ પાપના પોટલાં બાંધ્યા તે પેાતાને ભાગવવા પડશે. તમારે શેર ધાન જ ખાવા જોઈ એ છે. તા આટલી અનીતિ કેમ કરેા છે ? જીઠુ કેમ મેલા છે? કમ માંધ્યાં એ લાગવવા પડશે તમને હવે એમ કેમ થતુ' નથી બીજાને માટે મારે ક્રમ માંધવા નથી.
મનુષ્ય પાપકમ કરીને ધનને અમૃતની માફક એકઠું કરે છે. ઘણાની સાથે વેર બાંધે છે. ઘણાનાં ઘર ઝુંટવી લે છે. આવા જીવા નરકના અધિકારી થાય છે.
પાનાચંદ નામના એક શેઠ છે. તે ખૂબ શ્રીમંત છે, પણ તેમનુ દિલ દાસી છે. એક દિવસ શેઠ ડ્રાઇવરને કહે હુસેન, જલ્દી માટર તૈયાર કર, મારે મંદિરે જવુ છે, શેઠના મીજાજ એટલે બધા કે, સૌ તેની સાથે વાત કરતાં થથરે. ડ્રાઇવર હુસેન શેઠ પાસે આવી વિનતીભર્યા અવાજે કહે છે, શેઠ સાહેબ ! મારા એકના એક દિકરા ટાઈફાઈડમાં પઢા છે. ચાર છેકરી પર એકનાએક છે, મને મારા પગારમાંથી ૫૧ રૂપિયા આપે। અને ૩ દિવસની રજા માપેા તા ડૉકટરને ખેલાવી દવા કરાવી શકું. શેઠ કહે છે એમ પૈસા મફત આવે છે ! એ તારે રજા લેવી હાય । જા તને કાયમ માટે રજા છે, મારી નાકરી કરવી હાય તા તને એક દિવસ પણ રજા નહી મળે. શેઠને મન્દિર દર્શન કરવા જવું છે, પણ ગરીત્ર પર હમદદી નથી. સહાનુભૂતિના દીવડા ઓલવાઈ ગયા છે. હુસેનને હરવાફરવા કે આન કરવા નથી જવુ' પણ શેઠના દિલમાં રામ વસતા નથી. હુસેન વિનતી કરે છે, કાકલુદી કરે છે, તે પણ શેઠ માનતા નથી અને કહેછે ગાડી તૈયાર કર. હમણાં નાસ્તા કરીને આવું છું. શેઠ નાસ્તા કરવા ટેબલ પર બેસે છે ત્યાં તેમની પુત્રવધૂ સુધા આવે છે સુધાને જોઈ શેઠ કહે છે કેમ બેટા, કાંઈ કામ છે ? હાં બાપુજી, એક વાત કરવા આવી છું. સુધા જવાબ આપે છે એટલે શેઠ કહે છે, શુ કહેવુ છે. ? કહી દે સુધા કહે છે. આપણી કામવાળીના છેકરાને મેટ્રીકનુ ફામ' ભરવુ છે તેથી ૨૫ રૂા. તેને જોઈએ છે તે આપા ને, ઘણા વસથી આપણું કામ કરે છે. આ સાંભળી શેઠના પાવર જાય છે. અને ગુસ્સામાં ખેલે છે, પૈસા મત નથી આવતા! મારી પાસે એવા પૈસા વધારાનાં નથી. મારી પાસે તમારે કાઇએ પૈસાની વાત કરવી નહીં. આમ પૈસા આપવા માંડુ. તે તિજોરી ખાલી થઈ જાય. સુધા તે ચુપચાપ સેાડામાં ચાલી જાય છે. શેઠ નાસ્તા કરી તૈયાર થાય છે. અને કોટના ખિસ્સામાં હાથ નાખે છે તેા પાકીટ મળતું નથી. શેઠ હુસેનને બુમ મારે છે. અલ્યા હુસેન, મારૂં... પાકીટ મેટરમાં પડી રહ્યું છે? જરા તપાસ કર્× કાલે ઉઘરાણીના