SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ આવા સામાન્ય વ્યવહાર પણ સત્ય પર ચાલે છે. તેા તમારા જીવનનો એક-એક પ્રવૃત્તિમાં પણ સત્યને સ્થાન આપેા. એક બાપ છેકરાને શીખવાડે છે કે કાઇ આવે તે કહેજે, મારા પિતાશ્રી મહાર ગયા છે. ઉઘરાણી કરવા આવ્યા તે એકર કહે છે. મારા બાપુજી ઉપર ગયા છે, પણ કહ્યુ છે કે મહાર ગયા છે એમ કહેજે. આમ છેાકરી સત્ય આલે છે. અને અસત્ય ખેલતાં શીખવાડે છે. અસત્ય પાછળ કેટલું છુપાવવું પડે છે ? જ્ઞાની પુરૂષ કહે છે કે તારા સ્વભાવ જુઠ્ઠું' ખેલવાના નથી. આ ઘાટકેપરમાં જીંદગીમાં કઈ જુઠ્ઠું ખેલ્યા ન ડાય એવા કાઈ બતાવશે ? “ એક હશે પણ આકરૂં પડશે, ઢાંકવું કપટનું કામ જી, લાખા ખીજા કરવા પડશે, છળ તા સ'ગ્રામજી. જીવ તુ છાના કરીશ નહી' કામ, છાના કરીશ નહી. કામ, નહીતર તારા રીસાઈ જાશે રામ, જીવ તું છાના કરીશ નહી કામ જી. ’” અસત્યને આપ દેવા માટે કેટલી વાર જુદું ખેલવું પડે છે? અંતે અસત્ય સત્ય થઈ શકતુ જ નથી, તે હિંમત લાવી સાચું મેલી દે તે વાત પતી જાય. પણ વઢ ક્રમ જવા દેવાય ! વટ અને અભિમાનને લીધે સત્ય હકીક્ત કહી શકતા નથી. કેાઈ સાધુ પાસે પાપનું પ્રાયશ્ચિત કરવા આવે તે એને પણ સત્ય હકીકત કહેવી પડે છે. આમાં પણ જો છુપાવે અને અસત્ય ખેલે તેા એક મહિનાનુ આવતુ હાય તેને બદલે એ મહિનાનું પ્રાયશ્ચિત આપવુ પડે છે. ગુરૂ સામે પણ કપટ રમે છે. એવું લાગે તે ગુરૂ એનુ કરેલુ' પાપ ત્રણ વાર ખેલાવે. આઘું પાછું ડાય તે પકડાઈ જાય છે. ઘણાના જીભના અગ્રભાગમાં મધ ચાપડેલુ હાય છે. પણ અંદર કાતીલ ઝેર ભર્યું છે. આવા પુરૂષો લેાકમાં પ્રતીતિનું કારણ બનતા નથી. બધે સત્યના જયજયકાર છે. કાલે સૂર્ય ઉગવાના નથી એવું કદી થાય ? એમાં શંકા ખરી ! ના. તમે જુઠ્ઠું ખેલવાના નથી તેમાં શંકા ખરી ને ? હા. જ્ઞાની પુરૂષ કહે છે ઋતુએ પણ ઋતુ પ્રમાણે કામ કરે છે, શિયાળે જો વર્ષો થાય અને ઉનાળે ટાઢ પડે અને ચામાસે જો તાપ પડે તે શું થાય? રોગચાળા ફાટે ને અવ્યવસ્થા ફેલાઇ જાય. તમારા ઘરમાં આઠ જણા હાય અને કોઈ એ કપ રકાબી ફોડયા હાય તા બધા ના પાડે. અમને ખબર નથી. પણ કોઈ ગુન્હા કર્યાં છે એમ હિંમતથી કહેતું નથી. જુઠું ચાર રીતે ખેલાય છે. ક્રાથી, લાભથી, ભયથી અને હાસ્યથી. જે સત્યના જ આશ્રય લ્યે છે, તે કદી પણ પેાતાનું પાપ છુપાવતા નથી. કેળવણીના કે ભણવાના હેતુ શે છે? સ્કૂલમાં જઇને શિક્ષણ લેવું શા માટે ? સત્યમય જી'ગી જીવવા માટે ને ? શિક્ષકે ગેાપાળકૃષ્ણ મેખલેને ક્રમવર્ક (ઘરકામ) આપ્યુ' છે. ઘેર આવી ચાપાળે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy