SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપપ ' હે પ્રવાસી, તું પંથ બદલી લે. હવે તારે કયાં સુધી ભટકવું છે? ભટક્તા ભટકતા અનંતે કાળ ગયે. આત્માના ભાન વિના અનંતકાળથી અથડાય. હવે આત્માનું ભાન કરવું છે? આત્માને ઓળખવે છે? સ્વરૂપ દશામાં આવવું છે? આત્માનું જેને ભાન થયું હોય તેને પદગલિક વૈભવે ફિક્કા લાગે. હવે હિંસા કરવી નથી. એ નિર્ણય કરે. અનંતકાળમાં, અનંતજી સાથે અનંતવાર સંબંધે જોડયાં. વનસ્પતિમાં, પૃથ્વીમાં, પાણીમાં મારું અનંત કુટુંબ બેઠું છે, તે મારાથી એને કેમ હણાય? આવા દયાના પરિણામ આવે છે? “દયા સ્વર્ગનું બારણું, દયા મેક્ષની વાટ, દયા નર્કનું ઢાંકણું દયા ખત અગાધ, જીવ મારતાં નર્ક છે, રાખતા છે સ્વર્ગ, એ બહુ છે વાટડી, જે ભાવે છે તે લદ્ધ” યા સ્વર્ગનું બારણું છે અને દયા પાળવા વાળા મેક્ષે જાય છે. જે દયા પાળે છે એને દેવતાઓ અને ચક્રવર્તીએ નમે છે. તેનાં માન, કીતિ, યશ ટોચે અડે છે. ઇન્દ્રો પણ તેની પ્રશંસા કરે છે. મેઘરથ રાજા દયાના અવતાર સમા હતા. તેમની પ્રશંસા દેવકમાં ઈન્દ્રો પણ કરતાં હતાં. તેઓ રાજ્ય પદવી ઉપર હતાં. ઘણાં રાજાએ તેમને ખંડણ ભરતાં હતાં. છતાં પ્રતિક્રમણ બે વાર કરતાં. અને મહિનામાં ૬ પિસા કરતાં. વૃત્તોના એકાંઠો બાંધે તે મેક્ષ સુધી પહોંચી જશે. નદી કહે, મારે બે કાંઠાની જરૂર નથી, તે નદીના પાણીના પ્રવાહમાં અવ્યવસ્થા થઈ જાય. બંધન વિનાની નદી દરિયા સુધી પહોંચી શકે નહીં. બંધ બાંધવામાં સરકાર કરેડો રૂપિયા ખર્ચે છે. આ પાણીને બંધ બાંધીને પાણી ખેતરમાં લઈ જાય છે. અને એ પાણીથી સુંદર પાક થાય છે. વિજળી પણ પાણીમાંથી થાય છે. અને વિજળીથી કેટલાં કારખાના ચાલે છે. વિજળી બંધ થાય તે ટ્રેઈન પણ અટકી જાય છે. અને લીફટ ચાલતી અટકી જાય છે. વીજળી અનેક ઉપયોગમાં આવે છે. બંધ બાંધવાથી કેટલું ઉપાર્જન કરે છે. બારેમાસ ખેતી થાય છે. એમ વ્રતના બંધ બાંધે તે તમારું વીર્ય જે ખારે પાટ જાય છે એ સ્વમાં વળે છે. જે પર તરફ જતું હતું તે અટકી જાય છે. બહારના ચેપડા ઘણા ફાડયા અને ઘણું વાંચ્યું. પણ હવે જ્ઞાનસાગરમાં ડુબકી મારો અને ભગવાનના સૂત્ર સિદ્ધાંતને સમજે. નિષકુમાર સામેથી કહે છે મને બાર વ્રત અદરા. હું સાધુ તે થઈ શકતું નથી, પણ શ્રાવકના બત્ત આદરીશ. અત્યારે મુલગુણ કરતાં ઉત્તર–ગુણધારી શ્રાવક વધારે છે. મારે પાંચ જોડી કપડા રાખવા, લાખ રૂપિયા કરતાં વધારે ન રાખવા, મારે ૧૦૦૦ માઈલથી વધારે ન જવું, રેજ એક સામાયિક કરવી, સર્વથા બ્રહ્મચર્ય ન પાળી શકું તે પરસ્ત્રી સામે ન જેવું. આવા નિયમ પણ લઈ શકાય. અમે તમને માલ બતાવીયે છીએ. આમાંથી જે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy