SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ 3Y3 ડિમા ધારીને ઉભા સ્મશાને સસરા સામીલ ઉપસચ આપે, સુનિ ધ્યાન શુકલ ત્યાં ધ્યાવે, ક્ષપક શ્રેણીએ કમ' ખપાવે, સ્વસ્વરૂપે ફર્યાં કેવળલક્ષ્મી વર્યાં, સેવક માગે શરણ તારણહાર રે. મારમી ભિક્ષુની પશ્ચિમા ધારણ કરીને ગજસુકુમાર મશાનમાં ઉભા રહ્યાં હતાં. તેમને સોંસારમાં શું દુઃખ હતુ`? કેવા લાડકોડથી ઉછર્યાં હતાં. દેવકીજીએ કેવા લાલનપાલન કર્યાં હતાં. શ્રીકૃષ્ણ મહારાજના લઘુભ્રાતા હતા છતાં તેને માથે કેવા સ"કટ આવ્યાં? હજી તે સુકુમાર છે, ભગવાન નેમનાથના દ્વેગ મળ્યે, અને સંયમના માગ લીધા. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ખારમી ભિક્ષુની પડિમા માટે એકલા સ્મશાનમાં ગયા. ગાવિહારા અઠ્ઠમ કર્યાં. ત્રણ દિવસ અને ત્રણ રાતનેા ઉભા ઉભા કાઉસગ્ગ કરવાને હતા. આપણને એક કલાક ઉભા ઉભા કાઉસગ્ગ કરવાનું કહે તેા ન કરી શકીએ. મેાક્ષના માગ સાંકડો છે. કુરબાની વિના કાર્ય સિદ્ધ થાય નહીં. સાધના વગર સિદ્ધિ મળતી નથી. અન્ને પગ એકત્ર કરી, હાથ લટકતા શખી, અનિમેષ નયને નાસિકાગ્રે દૃષ્ટિ સ્થાપી સાધના કરે છે. આજે પણ ચાહ્વિારા અઠ્ઠમ કરવાવાળા છે. પણ ત્રણ દિવસ અને ત્રણ રાતના કાઉસગ્ગ કરવાવાળા કેટલાં છે ? જેનેા માત્મા સુતા છે એના ભગવાન સુતા છે. ગજસુકુમાર બધી ઇન્દ્રિયાને ગુપ્ત કરે છે. જલ્દી મેાક્ષ મેળવવા છે. સ્મશાનમાં કેટલી ભયંકરતા લાગે ? કેવા લેકાર વનવગડો છે? એમાં કેવી ઘેાર સાધના કરે છે? ગજસુકુમાર દૃઢધમી છે. પ્રિયધમી છે. સિંહનુ. અશ્રુ છે. તેને વળાવીયાની જરૂર ન હાય. ત્રિકાળ જ્ઞાનીના જ્ઞાનમાં તેમના મેક્ષ દેખાઈ ગયા છે. આ પ્રતિમા વહન કરનાર શુદ્ધ ભાવથી સાધના કરતાં કરતાં દેવતાના, મનુષ્યના કે તિર્યંન્ચના ઉપસશેĒ ઉત્પન્ન થાય તેને સમભાવે સહન કરે તે અવધિ જ્ઞાન, મનઃ પવજ્ઞાન કે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. જો સભ્યભાવે આરાધના ન થાય તેા ગાંડા થઈ જાય, દીર્ઘ કાળના રાગ થાય અને કેવળીના પ્રરૂપિત ધર્માંથી ભ્રષ્ટ થાય છે. આ ત્રણ અવગુણ થાય છે. આને તે ઉપસગ આવ્યા, પણ ઝેરને પણુ અમૃતમાં ફેરવી નાખ્યું ! ** ‘દુઃખ સહેવું પણ દુઃખ નહીં. દેવુ, મુખે વિપરીત વેણુ નહીં કહેવું: ” ગજસુકુમાર ધ્યાન ધરીને ઉભા છે. સામિલ બ્રાહ્મણ ત્યાંથી પસાર થાય છે, અને તેમને જુએ છે. જોતાવેંત વેરભાવ ઉત્પન્ન થાય છે. અને ક્રોધાતુર ખનીને કહે છે, મારી દિકરીના ભવ બગાડનાર આજે હું તને જોઈ લઈશ. એમ કહી ભીની માટી લાવી તેના માથા ઉપર પાળ બાંધે છે. કયાંય ખાજુમાં કોઇએ મડદુ માન્યું હશે તેની ચિતા જલતી હતી. એમાંથી અંગારા લઈ આવ્યે અને તેમના માથા ઉપર નાંખ્યા. અને માથુ સળગવા લાગ્યું, છતાં આંખના ખૂણેા લાલુ ન થયા. આ દૃશ્યના જરા વિચાર તેા કરા, કેવી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy