SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ A ૨૧ ડાય છે. આખા દિવસના થાકેલા માનવી ત્યાં જઈને વિસામેા લે તે તેના થાક ઉતરી જાય છે અને નવી સ્ક્રૃતિ મેળવે છે. માળી પેાતાના ભાગમાં રાપાઓના વિવિધ પ્રકારનાં ફુલાને ચુંટી ટોપલીમાં ભરે છે અને કલાપૂર્ણ રીતે પરાવી હાર-ગુ મનાવે છે. તેને માણસે પ્રેમથી ગ્રહણ કરે છે. સુતાર લાકડાને કાપી સુંદર ટેખલ-ખુરશી, પલંગ મનાવે છે. અણઘડ લાકડું' હતું તેમાં બુદ્ધિના ઉપયોગ થયા અને જનમન આકર્ષિત બન્યુ. કલાત્મક વસ્તુ સૌને પ્રિય લાગે છે. આપણે પણ આપણા જીવનબાગને વ્યવસ્થિત કરવાના છે. આપણામાં વેરવિખેર થઈને પડેલી શક્તિને એકત્ર કરી, જીવનનું સુંદર સર્જન કરવાનુ છે. અણુઘડ વસ્તુ કોઈને પ્રિય થતી નથી. સારી સાડી, સારી ગાડી, સારી વાડી, સારી દુકાન, સારા શે। કેશ, સારું' ફર્નિચર, સારા રડિયા વગેરે જે જે સારૂ જોશે તે તમને ગમી જશે. તેમ જીવન પણ સારૂં' બને તે બીજાને ગમે. અણુઘડ જીવન પણ પ્રિય ખનતું નથી. જીવનની શેાભા પેાતાના જીવનને ધર્માંના ર ંગે રંગી દેવામાં જ છે. તમારા જીવનમાગ કેવા છે તે જરા તપાસી જો. તમારા જીવનને ઉધ્વગામી અને કલાપૂર્ણ બનાવવા તમારે શુ' કરવુ', તે જ્ઞાની પુરૂષા ખતાવે છે. ધમ્મારામે ચરે ભિકખુ થઈમ ધમ્મ સારહિ', ધમ્મારામે ચેતે, મ ભચેર સમાહિએ.” ધમ રૂપી બગીચામાં સાધુએ વિચરનારાં હાય. ધીરજવાન હૈાય. જેનાં જીવનરથને ચલાવનાર ધરૂપી સારથી હાય. ઇન્દ્રિયાનું દમન કરવામાં રક્ત-બ્રહ્મચર્ય માં સમાધિવત હાય છે. બગીચાની સુવાસ લેવા સહુ કાઈ જાય, કોઈના સદ્ગુણાને જોઈને તેના તરફ સાવ લાવી તેની પ્રસંસા કરે. પણ દુČણુ તરફ દૃષ્ટિ કરશે નહિ. કોઈના દુર્ગુણ જોઈ તેની નિદા કરશેા તેા એ વ્યક્તિ સુધરશે નહિ. પણ તમે ભારે કમી બનશેા. અને તમારામાં બધાના દુર્ગુણા જોઈ નિંદા કરવાની આદત પડી જશે ને તે દુગુણા જ તમારામાં ઘર કરી જશે. કોઈ ને ઉકરડામાં આળેાટવાનુ મન થાય છે? પારકી નિદા કરવી તે ઉકરડામાં આળેાટવા ખરાખર છે. તમારા મનને કચરાપેટી બનાવશે નહી”. પારકી નિંદા કરવી તે પૃષ્ટમાંસ ખાવા ખરાખર છે. જો તમે તેના હિતસ્વી હા, તેને સુધારવાની ઇચ્છા હોય તેા પાછળથી નિંદા ન કરતા તમે તેની પાસે જાવ અને સમજાવેા. પાછળથી કરેલી નિદા વેરને વધારે છે ને વિષના વૃક્ષ રાપે છે. તમારે આત્માનું સુધારવું હાય તે ધમ કરી, પ્રભુની પ્રાથના કરા, ભક્તિ કરો. મારે હાથે કોઈનું ખરાબ ન થાય, બધાનું હું સારૂં' કામ કરૂં, એવી ભાવના ભાવેા. ભક્તિ વિના મુક્તિ નથી. ભક્તિ કરવી એટલે દીવા લઇને ફેરવવા અને આરતી ઉતારવી, પસળી આમ તેમ ફેરવી એને ભક્તિ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy