SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વાત કરતું હોય તે સાંભળવા થેલે છે કે, સાંભળી--અશુસાંભળી કરી નાખે છે કે પછી અડધી વાત પકડીને બેલી નાખે છે? બેલી નાખવાથી શું પરિણામ આવશે તેને વિચાર કરે છે? પાડોશીના છોકરાને સીડી પર ચડતે જુએ છે તે એના હૈયામાં દયાનું ઝરણું ફૂટે છે. તે આવીને કહે છે, “ભાઈ સીડી ચઢવાનું કામ તારૂં નથી. ચડીશ તે પડીશ અને મરીશ.” એમ કહે છે ત્યાં એની મા બહારથી આવે છે. મરીશ એ શબ્દ સાંભળે છે. એકદમ ગુસ્સે થઈને કહે છે “આ બાઈ તે ડાકણ છે, મારા છોકરાને મરીશ એમ કહે છે.” મારા છેકરાને મરવાનું કેમ કહી શકે? ખૂબ આવેશમાં આવી કર્યો કરે છે. પેલા બહેન કહે છે, મારી પૂરી વાત તે સાંભળે. પણ સાંભળે કોણ? એમ પૂરું સાંભળ્યા વિના વચમાં કૂદી પડવું એ ખરાબ ટેવ છે. માટે બરાબર સાંભળે. નહિ તે અર્થને અનર્થ થઈ જશે. બીજાના દેષ જોતા પહેલાં પિતાના દેશનું દર્શન કરે. અને કોઈ દેષ બતાવે તે તેને ઉપકાર માની દેષ ટાળવા પ્રયત્ન કરે. હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દિનાનાથ દયાળ, હું તે દેષ અનંતનું-ભાજન છું કરૂણુળ.”. હે ભગવાન! હું તે દોષથી ભરેલે છું, અધમ છું, વિવેકશક્તિ હિન છું. એમ મુખેથી તે પ્રભુ પાસે પિતાના દોષ બેલે છે, પણ જો કોઈ માણસ કહે કે તું તે વિવેકહિન છું તે તરત ઝઘડવા મંડી પડે. ગુસ્સો આવી જાય છે. તું મને વિવેકહિન કહેનાર કેશુ? પણ એલા, ભગવાન આગળ તે બેલેતે હતું કે હું તે વિકઠિન છું અને હવે ગુસ્સે શા માટે થાય છે? માટે મેઢેથી બેલવા કરતાં અંતરમાં દ્રષ્ટિ દઈ કઈ કઈ ખામી છે એ શે. પોતાની ભૂલ સમજાતી નથી એટલે જીવ ગુસે કરે છે, પણ આ તારે સ્વભાવ નથી. આવું જીવન કયાં સુધી ગાળીશ? આવી અર્થહીન વાતમાં જંદગી વિતાવી દઈશ તે કરવાનાં કર્તવ્ય એક બાજુ રહી જશે. જીવન બહુ થયું છે. અને કરવાનું કામ ઘણું છે. જે કુંજર કેરે કાન, જે સંધ્યા કે વાન, જેવું પાકું પીપળનું પાન, એવું જેર જુવાનીનું જાણું, જે ધુમાડાને ગોટ, જે પાણું તણે પરપેટે, - જે સુંદર કાચને ફેટ, એ અસ્થિર સંસાર છે.” આપણું જીવન બહુ ચલિત, ચંચળ અને ક્ષણિક છે. હાથીને કાન આખો દિવસ ફડ-ફડ થાય છે. એક નાનકડું મચ્છર જે હાથીના કાનમાં ઘૂસી જાય તે હાથીનું મૃત્યુ ૨૨
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy