SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મારી સાથે લગ્ન કરીશ ને? યુવતી સાફ સાફ ના કહે છે. બંને વચ્ચે ઝપાઝપી થાય છે. યુવતી બુમાબુમ કરે છે ત્યાં તે છુપાવી રાખે છ હલાવી દીધ. જેવા ગયેલાં યુવાનને આ પ્રસંગ હૈયામાં પેસી ગયે. સારી વાત મગજમાં જલ્દી બેસતી નથી. ૫ણું ખરાબ વાત જલદી મગજમાં બેસે છે. આ છોકરાઓ છે વાર, ત્રણ વાર એમ અઢારવાર આ પીકચર જોયું. અને પેલે પ્રસંગ રસથી જુએ છે. ખા યુવાનને ચેડા વખતમાં B. A. માં ભણતી છોકરી ભાનુમતી સાથે સારા સંબંધ બધાય છે. અને પૈસાની આપ-લે કરે છે. થોડા વખતમાં પરિચય પૂબ વધી ગયે. તે ગુવાન પેલી ભાનુમતીને કહે છે. જે તું માનતી છે તે આપણે લગ્ન કરી લઈએ.” ભાનુમતીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. હું તમને ઈચ્છતી નથી. તમે મારી સાથે પ્રેમની વાત કરશે નહિં. આ યુવાનને પિચર જોયા પછી એના મન ઉપર એની અસર ગાઢ પડી ગઈ છે. બે-ત્રણવાર ભાનુમતીને કહી જોયું. પણ તે માની નહિં. એકવાર ભાનુમતી રાતનાં નીકળી તે સિનેમાનાં દશ્યની જેમ જ તેને એટલે પકડી ઢસડે છે. અને મારી સાથે લગ્ન કરીશ કે નહિ? એમ પૂછે છે. છોકરી કેમેય માનતી નથી. એટલે તેને છરો મારીને તે યુવાન ભાગી જાય છે. પકડાવાની બીકે નાના ગામડામાં રહેવા ચાલ્યા જાય છે. સવારે તે પેપરમાં આ પ્રસંગ આવે. સી. આઈ. ડી. એ તપાસ કરી અને યુવાનને ગામડામાંથી પકડયે. પોલીસે જેલમાં બેસાડયા. અને પૂછયું. તારામાં આવા સંસ્કાર કયાંથી આવ્યા? યુવાને જવાબ આપે, મેં તૂફાન' પીકચર ૧૮ વાર જોયેલું અને આ પીકચર જેવાથી એના સંસ્કારો એવા પડી ગયા કે મારાથી આવું કૃત્ય થયું. રે સીનેમા ! તારા પાપે કે કરૂણ અંજામ આવે? સીનેમા જેવાથી કેવા ખરાબ પરિણામ આવે છે ! સદ્દગુરૂનાં સંગથી મોક્ષ મળે છે. ગર્ભને જીવ સારા વિચારથી દેવકમાં જાય છે. અને ખરાબ પરિણામોથી નરકમાં પણ જાય છે. બીજી નરકથી સાતમી નરક સુધી અને ત્રીજા દેવલોથ્રી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી જાય તે જીવ પ્રત્યેક વરસને હવે જોઈએ. નવ વરસને બાળક પણ કેવળજ્ઞાની થઈ શકે છે. આપણે કેટલા વરસના થયા? કેવા સુંદર જેગમાં આવ્યા ! પણ મળેલી સગવડતાની કંઈ કિંમત છે? દેવદુર્લભ મળે, માનવી દેહ આ વિષયની વાટમાં કેમ ગાળે ! અર્ક ગુલાબને ખૂબ મેઘ મળે, ઢળતે કાં અરે કીચ-ખાળે! રત્નચિંતામણી હાર હાથે જ, કાચ બદલે અરે કાં ગુમાવે ! આંખ ઉઘાડીને નિરખ તું માનવી, પ્રાસ અવસર ફરી હાથ નાવે.” જ્ઞાની પુરૂષ કહે છે. હે ભાઈ ! આ મનુષ્ય અવતાર મળે છે. એ દેવ-અવતારથી પણ હલભ છે. તેને પાંચ ઈન્દ્રિયનાં સુખમાં શા માટે બરબાદ કરી નાખે છે? હિનાનું અનેગુલાબનું કિંમતી અત્તરતને પ્રાપ્ત થયું છે તેને કાદવથી ખરડાયેલા પગ વડે કેમ હેળી નાખે છે? વિષયની
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy