________________
શારદા સુવાસ
૯૦૦
એ ખચવા મુશ્કેલ છે. એને માથે ભયકર ઘાત છે. આ સાંભળીને શેઠના હાજા ગગડી ગયા. એકના એક લાડકવાચે પુત્ર છે. પૈસાને પાર નથી એટલે શેઠ શેઠાણીને પરણાવવાના ખૂબ કોડ છે. દીકરો ભણીગણીને યુવાન થયા એટલે સારા સારા શ્રીમંત ઘરની કન્યાએના કહેણ આવવા લાગ્યા. પુત્રને પરણ્યાની રાત્રે ભયંકર ઘાત છે એ વાત શેઠ અને શેઠાણી વિના ખીજુ કોઈ જાણતુ નથી, એટલે શેઠ-શેઠાણી વિચાર કરે છે કે મારા દીકરાને દૈવી કન્યા પરણાવવી ? જો પૈસા અને રૂપને માઠુ કરીશ તા માટે વાંધા આવશે, કારણ કે જ્યોતિષીના કહેવા પ્રમાણે કદાચ મારા દીકરાને ઘાત આવી જાય તેા શ્રીમંત ઘરની કોમળ કન્યા દુ:ખ સહન નહિં કરી શકે, પણ જો સામાન્ય ઘરની ધીષ્ઠ કન્યા હશે અને એને આવુ કઈ ખનશે તે એ દુઃખ સહન કરી શકશે. ધમ સમજેલી હશે તે એનામાં ધૈયતા રહેશે. માટે એવી કન્યા શેાધીએ, તેથી ઘણી કન્યાઓના કહેણ આવે છે પણ શેઠ રૂપ કે શ્રીંમંતાઈને પસંદ કરતા નથી. શેાધતા શેષતા મધ્યમ સુખી ઘરની ધર્મના સ ંસ્કાર પામેલી એક કન્યા પસંદ કરી અને તેની સાથે સગપણ કર્યું.
પોતાના પુત્રના લગ્ન થયા પછી પહેલી રાત રહેવા માટે શેઠે એક દડિયે મહેલ તૈયાર કરાવ્યા. એક દંડિયા મહેલ એટલે તમે સમળે છે ને? એ મકાનને છાપરુ' હાય હાય પણ ખારી ખારણા ક'ઈ ન હાય. એવા તળેલા જેવા મકાનને દયા મહેલ કહેવામાં આવે છે. માત્ર હવા આવવા એકાદ નાની જાળી કે ખારી મૂકવામાં આવે છે. શેઠે આવે મહેલ તૈયાર કરાવ્યા. હવા આવવા માટે એક નાનકડી ખારી મૂકાવી છે તેને પણ ઝીણી ખારીક જાળી જડાવી દીધી છે. સ્હેજ પણ છિદ્ર રાખે તે અંદર નાગ પ્રવેશ કરી શકે ને ? શેઠે સુથારને કહ્યુ હતુ કે આ ખારીએ જાળી જડી દેજો. સુથારે કહ્યું ભલે, શેઠ! ચિંતા ન કરો. એ કામ હું પૂરુ કરી દઈશ, એટલે શેઠ તે નિશ્ચિત બની ગયા અને શુભ દિવસે શેઠના દીકરાના ધામધૂમથી લગ્ન કર્યાં. આખા દિવસ આનંદથી પસાર થયા. રાત્રે શેઠે પેાતાના પુત્ર અને પુત્રવધૂને એ ઈંડિયા મહેલમાં સુવા મેકલ્યા, બના યાગ અન્યુ. એવુડ કે સુથારને મારીને જાળી જડવાનું શેઠે કહેલું' તે લક્ષ ચૂકાઈ ગયું. શેઠે પણ ફરીને તપાસ કરેલી નહિ. મહેલને બીજા ખારી ખારા ન હતા એટલે આ બંને પતિ-પત્ની ખારી ખુલ્લી મૂકીને માનદ વિનેદ કરીને નિશ્ચિત ખનીને સુઈ ગયા, કારણુ કે એમને ખબર નથી કે આજે રાત્રે શું બનવાનુ છે? જે નિમિત્તે જે કાળે જે બનવાનુ હાય છે તે બને છે. એમાં ભલભલા જ્ઞાની કે બુદ્ધિવંત પુરૂષનુ પણ કઈ ચાલતું નથી.
આ બંને પતિ-પત્ની ઘસઘસાટ ઉંઘે છે. બીજી તરફ અ ંધનકુળના નાગને એના ઉપરીએ આજ્ઞા કરી કે જા, લાજી! શેઠના દીકરા આજે પરણીને આન્યા છે એને તારે કરડવાનું છે. મેટાની આજ્ઞા થાય એટલે નામને જવુ જ પડે, તેથી નાગ ખારીમાંથી પ્રવેશ કરીને મહેલમાં આન્યા. એ માલુસ લગમાં સૂતા છે. આ જોઈને નાગના મનમાં