SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 免费 શારદા સુવાસ દોડતા ભગવાનના દેવ ચાઢ્યા ગયા. વરસાદ ખ'ધ થયે. પૂરના પાણી એાસર્યાં એટલે દન ગયા. માતા વિહેંણા બાળકને માતા મળે ને જે આનંદ થાય તેના કરતા અધિક આનંદ છેકરાને ગુરૂ દČનથી થયા. તેની આંખમાં હર્ષોંનાં આંસુ આવી ગયા. પ્રભુ! મેં કેવા પાપ કર્યાં કે હું સાત સાત દિવસ દન ન કરી શકચા ! પણ એમ ન કહ્યું સાત દિવસ સુધી મારે ભૂખ્યા રહેવુ પડયુ. સંતે તેને ઉપદેશ આપ્યું. સંત પણુ તેની અડાલ શ્રધ્ધા જોઇને આશ્ચય પામી ગયા. છેકરા થાડી વાર બેસીને પાછે! આન્યા શેઠે તેને પ્રેમથી સાત ઉપવાસનુ પારણુ કરાવ્યું. હવે સાત દિવસમાં રાજા બનવાની દેવવાણી કેવી રીતે સફળ બનશે તેના ભાવ અવસરે, * વ્યાખ્યાન ન-૪ અષાડ સુદ ૧૫ ને બુધવાર તા. ૧૯-૭-૭૮ “આરાધનાના સદેશ” સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેના ! અનંત કરૂણાનીધિ, આગમના આખ્યાતા અને વિશ્વમાં વિખ્યાતા સજ્ઞ ભગવતીએ જગતના જીવાને માહુ નિદ્રામાંથી જાગૃત કરવા માટે શસ્ત્રવચનરૂપી એલા વગાડીને ઉદ્દેાષણા કરી કે હે ભવ્ય જીવ! હવે જાગેગા. કયા સુધી ઉંઘ્યા કરશેા ? આ સાંભળીને તમે વિચાર કરશેા કે અમે તે જાગેલા જ છીએ ને જાગ્યા છીએ તે અહીં આવીને બેઠા છીએ. ઉંઘતા હાઈએ તે ક્યાંથી આવી શકાય ? ભાઈ ! તમે જાગ્યા છે. વાત સાચી છે, પણ જ્ઞાનીની દૃષ્ટિએ હનુ દ્રવ્યથી જાગ્યા છે. પણ ભાવથી ઉધે! છે. જ્યાં સુધી તમારા અંતરાત્મા પેકાર કરતા નથી કે અહે। ભગવાન ! અનંતકાળથી હૈ' જન્મ મરણની જેલ રૂપ સ`સારમાં પૂરાયે છું. હવે કયારે છૂટીશ ? સ'સારમાં તમારા પુણ્યા૨ે તમને ગમે તેટલું સુખ મળ્યું હેય પણ જ્યાં સુધી પ્રક્ષ પ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી જેલમાં પૂરાયેલા છીએ. કોઈ માણસે ગુન્હા કર્યાં હોય તેા તેને જેલમાં પૂરવામાં આવે છે. જેલમાં ગુન્હો તેવી જેલ મળે છે. ઘણા જેલીને જેલમાં રેડિયે સાંભળવાનુ, પેપર વાંચવાનું મળે અને કદાચ ઘર કરતાં પણ અધિક સારું. જમવાનુ` છતાં તમે એને પૂછે કે કેમ ભાઈ ! આનંદ છે ને ? તે તરત કહેશે કે ભાઇ! જેલમાં આનંદ કેવા ? ઘર કરતાં સવાયી સગવડ મળે છે પણ આ તે જેલ છે ને ? જેલ એ જેલ અને ઘર તે ઘર. ઘરમાં જે આનંદ હોય તે જેલમાં હોય ? જેલ એ તેા બધન છે. હવે અકળાઈ ગયા છું, કયારે છૂટાશે ? આ બંધુએ ! સમજો. આ દ્રશ્ય જેલ છે ને સ`સાર એ ભાવ જેલ છે. જેલમાં વસેલા જેલીને ગમે તેટલી સગવડ મળવા છતાં તેને ત્યાં ગમતું 、થી, તેમ તમને પણ લાગવું જોઈએ કે મને સંસારમાં ગમે તેટલી સુખની સામગ્રી મળતી હોય પણ “મીઠા મધુરા ને મનગમતા પણ બધન અંતે બધન છે.” આ બધુ જ બધન છે. આ જન્મ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy